ગાંધીનગરમાં ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની ન્યાયસંગત લડતને ટેકો આપવા તેમજ સરકાર દ્વારા શોષિત પી.ટી. શિક્ષકોને યોગ્ય વેતન અને કાયમી નોકરી મળવા જોઈએ તે મુદ્દે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ શ્રી Jignesh Mevani, ધારાસભ્ય શ્રી Anant Patel MLA તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળનાં શ્રી રઘુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરીને તેમના સંઘર્ષને સમર્થન આપ્યું.
@VtvGujarati આરોગ્ય કર્મચારી ને નાઈટ માં ગાંધીનગર દ્રારા કાલે ડિટેન કરવા માં આવેલ ને આ વીરાંગના બહેન ને નાઈટ માં કોઈ પણ રસ્તાની ખબર ન હોય એવું જગ્યા પર ઊતરે દેવાયેલ હતા.....આ છે નારી સુરક્ષા ....આ છે સલામત ગુજરાત