તમારા બાળક અને તમે ખુદ આ બાબતે ધ્યાન આપજો. સત્તત મોબાઈલ ની આદત આપણા ને માનસિક તણાવ અને શારીરિક તણાવ નો અનુભવ કરાવી શકે છે. દિવસ માં અમુક સમય ફોન ઉપયોગ કરવો જોઈએ 🙏 @dr_rahulsinh@CMOGuj@sanghaviharsh@nidhirpatel6
Sarakar से निवेदन करते हैं कि हमारे वेतनमान (सैलरी) की स्थिति पर गम्भीरता से विचार किया जाए। वर्तमान में हमारी सैलरी न केवल महंगाई के मुकाबले अपर्याप्त है, बल्कि देश के अन्य राज्यों के कर्मचारियों की तुलना में भी काफी कम है,इससे हमारे जीवन स्तर पर सीधा प्रभाव पड़ रहा है @PMOIndia
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ MPHW, MPHS,FHW,FHS જેમની વ્યાજબી માંગણી ની સરકારશ્રી દ્વારા ૨૦૨૨ માં નિમાયેલી કમિટીના તા - ૧૩-૦૩-૨૦૨૪ ના અહેવાલ મુજબ ટેક્નિકલ કેડર ગણીને એ મુજબ પગારધોરણ સુધારવા અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા વિનંતી.
#ટેકનિકલ_પગાર_ધોરણ@CMOGuj@irushikeshpatel
પશુઓને રસીકરણ & પશુધન ગણતરી ટેકનિકલ,
ગ્રામ્ય ખેડૂતોને યોજના પહોંચાડે એ ગ્રામસેવક ટેકનિકલ,
જ્યારે આરોગ્યની 151 ઓનલાઇન કામગીરી સાથે પ્રોગ્રામ ઘરે ઘરે પહોંચાડે એ આરોગ્ય કર્મીઓ ટેકનીકલ નહી ?
હવે તો ન્યાય સાથે કમિટીના અહેવાલનાં આધારે GR કરો.
@CMOGuj@irushikeshpatel@sandeshnews
gujarat ne pratham lavnar ane khune khune fari ne dhom tadka ma kary karnar drek arogy karmchari tmne grade pay ni mag kre ane te emna hak no che..tme ena par ESMA lagado cho su a vat yogy che ???
DICTATOR SHIP bandh karo @CMOGuj@irushikeshpatel
karmchario ne nyay apo
#ટેકનિકલ_પગાર_ધોરણ
ગુજરાતના કોઈપણ ખુણે કોઈપણ કુદરતી અણધારી આફત આવીપડી હોય જેમકે પુર અતિવૃષ્ટિ વાવાઝોડું ધરતીકંપ. તેમજ કોઈ પણ મેડિકલ ઈમરજન્સી હોયસ્વાઈન ફ્લૂ બડફ્લુ કે કોરોના જેવી વિશ્ચક મહામારી હોય કે પછી અન્ય કોઈ રોગચાળો હોય ત્યારે આજ આરોગ્યના કર્મચારીઓ હોય છે @irushikeshpatel