મોટા અધિકારીઓ અને નાના કર્મચારીઓ વચ્ચે કેમ આટલો ભેદભાવ?
-નાના કર્મચારીઓની આર્થિક અને પારિવારીક સમસ્યાઓને સરકારે ધ્યાને લેવી જોઈએ
-મોંઘવારીના સમયમા તેઓ માનસિક રીતે ચિંતાથી પીડાય છે
-કર્મચારીઓને સારો પગાર મળશે તો સરકારી ઓફિસોમા લોકોને કામોમા સરળતા થશે
#Remove_Fixpay_in_gujarat
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
આજ રોજ મારી દીકરી ના જન્મ દિવસ નિમિત્તે એવા બાળકો કે જેને ભણવા માટે બેગ અને સ્ટેશનરી ની જરૂરી હતી.તો એવા પરિવારો કે જેમને ગુજરાન ચલાવવામાં પણ તફ્લીક પડતી હોય છે. તેવા વિચરતી વિમુક્તિ જાતિના બંધુઓ ના બાળકો ને શિક્ષણ માટે મદદ કરી દીકરી નો જન્મ દિવસ મનાવ્યો અને તેમના આશીર્વાદ લીધા.