આજ રોજ અત્રેના જિલ્લાનાં સાણંદ ઘટક ૧ અને સાણંદ ઘટક ૨ માં પોષણ અભિયાન અંતર્ગત વિકાસ સપ્તાહ કિશોરી ક્વીન સ્પર્ધા તથા તાલુકા કક્ષાના માતા યશોદા એવોર્ડ નિમિત્તે જે કિશોરીઓ કલા શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સીધી મેળવેલ હોય તેવી કિશોરી ને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ.
#PoshanMaah2025@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi@GujDCoffice
વિકાસ સપ્તાહ-2025
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવાના દૃઢ નિર્ધાર સાથે સૌ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈએ…
પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/tlhkSMvWcW
#BharatVikasPledge#VikasSaptah2025
આ રીતે અમારી મહિલા બહેનોને ગમે ત્યાં ઉતારી દેવામાં આવે છે શુ આ યોગ્ય છે?
સવારથી ભૂખી તરસી ખાધા પીધા વગર સવારની આમ થી તેમ ફરે છે.તો શુ આ યોગ્ય છે.? કયા અંશે આ સારું લાગે એક ભારતીય નારી ને હક્ક મેળવવા માટે પણ આવું ભોગવવું પડે છે.
@CMOGuj@GujaratPolice@sanghaviharsh@sandeshnews
આરોગ્ય કર્મચારી છે, નહીં કે આતંકવાદી !🤔
📌 MPHW, MPHS,FHW,FHS જેમની માંગણી ને સરકાર દ્વારા ૨૦૨૨ માં નિમાયેલી કમિટીના તા - ૧૩-૦૩-૨૦૨૪ ના અહેવાલ મુજબ "ટેક્નિકલ કેડર ગણીને એ મુજબ પગાર ધોરણ સુધારવા" અને "ખાતાકીય પરીક્ષા રદ્દ" કરવાની સુચના આપેલ જે હજી સુધી અમલવારી કરેલ નથી.