🦟 જુલાઈ – ડેન્ગ્યુ વિરોધી જાગૃતિ માસ
ડેન્ગ્યુથી બચવાનો સૌથી સરળ ઉપાય એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવવી.
ઘરની આસપાસ કે અગાશીમાં ક્યાંય પણ સ્વચ્છ અને સ્થિર પાણી એકઠું ન થવા દો અને નિયમિત સફાઈ રાખો.
સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા...
#DengueAwareness#StopDengue#FightDengue#HealthyGujarat
પ્રા.આ.કેન્દ્ર વિધાનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ૧૪ વર્ષની કિશોરીઓને ગર્ભાશય મુખ ના કેન્સર વિરોધી રસીકરણ કરવામાં આવ્યું, અને વાલીઓ અને કિશોરીઓને HPV વેક્સિન અને ગર્ભાશય મુખના કેન્સર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
આજરોજ મેઘવા-ગાના, તા. આણંદ ખાતે ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા કરી તથા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો તેમજ આંગણવાડી કેન્દ્રમાં પોષણ અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
#teamannad#cmogujarat
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે