પેટ્રોલ માં વિકાસ
ગેસ માં વિકાસ
ઓઇલ માં વિકાસ
સંપતિ વેચી નાખી એમાં વિકાસ
નોટ બંદી નો વિકાસ
ખેડૂત વિરોધી કાયદા નો વિકાસ
ભાજપ નો વિકાસ
બીજેપી નેતા નો વિકાસ
મોદી સાહેબ હવે તો વિકાસ નું રેવા દો.
માનનીય પ્રધામંત્રી સાહેબ કવાંટ તાલુકામાં
જયારે મુખ્ય મંત્રી બન્યા ત્યારે તમે એવું ભાષણો આપ્યા હતા કે તમારે એક દિવસ જાગવાનું સે પસી હું પાંચ વર્ષ જાગી સ્ . તમે ઉલટું કરિયુંસાહેબ
અમને પાણી ભરવા માટે આખી રાત ��ાગવું પડે. છોટા ઉદેપુર જિલ્લો