🏛️Supreme Court : સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ, મજૂરો મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની ટીકા કરી છે. કોર્ટે કહ્યું કે શ્રમિકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતા રહે છે છતા કાયમી શ્રમિકના લાભોથી વંચિત રખાય છે જે ચલાવી ન લેવાય. નિમણૂંક ભલે કામચલાઉ હોય પરંતુ વર્ષો સુધી તેણે સેવા આપી હોય તો કાયમી કર્મચારી જેટલા જ અધિકારો મળે. અમારા અગાઉના ચુકાદાઓનો ઉપયોગ શ્રમિકોને તેના અધિકારોથી વંચિત રાખવા માટે ના કરી શકો.
#SupremeCourt #IndianJudiciary #GujaratiNews #GScard
#Remove_Fix_Pay_Gujarat
#સમાન_કામ_સમાન_વેતન
@Bhupendrapbjp
#ફિક્સ_પે ના કર્મચારી ઘણા સમય થી શોષણ થતું બંદ કરી #ફિક્સ_પે હટાવવા ની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા એમને કોઈ ન્યાય આપવામાં આવતો નથી એમના દ્વારા કામ સંપૂર્ણ કરવામાં આવે છે પરંતુ એમને ન્યાય મળતો નથી સરકાર ને વિનંતી #ફિક્સ_પે દૂર કરવામાં આવે અને સાથે કરાર આધારિત નું થતું શોષણ બંદ કરવામાં આવે
#Remove_Fix_Pay_in_Gujarat
#No_Fix_Pay
#Fix_Pay
@narendramodi@CMOGuj
દરેક ઉમેદવારોએ પોતાની નૈતિક ફરજ સમજીને
#WithdrawObjectionFee#raise_your_voice
સાથે પોતાની સકારાત્મક રજુવાત કરવી.
ઉમેદવાર ભવિષ્યના અધિકારી બનવાના છો જેથી રજુવાતની ભાષા અને શૈલી તર્કસંગત અને વિવેકઆધીન રાખવી.
આ તો કેવું પ્રશ્ન માં ભૂલ છે એની જાણ પણ ઉમેદવાર કરે તો જાણ કરવાના પણ પૈસા આપે.
જો સરકારને એવું લાગતું હોય કે વાંધા અરજી વધારે આવે છે તો..
સરકારે તો ખરેખર યોગ્ય #ગાઇડલાઈન આપવી જોઈએ..
આટલા પુસ્તકો માન્ય રહશે..આટલા નહીં રહે...
રેફ્રન્સ પુસ્તક સરકાર નક્કી કરે...
અને હા આવી જ ગાઇડલાઈન કહેવાતા એક્સપર્ટ એટલે કે તજજ્ઞ માટે પણ રાખો. જો પ્રશ્ન માં ભૂલ હોઈ, ઓપ્શન આપ્યા તેમાં ભૂલ હોઈ તો ઉઘરાણા આની પાસેથી કરો.
👉🏼પ્રશ્ન માં વાંધા અરજી પ્રમાણે પ્રશ્ન સુધરે છે તો રિફંડ પણ આપો.
આ તો એવું થયું કે... ભૂલ કાઢનારની પણ ભૂલ બતાડવી જાણે ગુનો ના હોઈ..
વાંધા અરજી થી વાંધો છે કે કોઈ અધિકારી કે તજજ્ઞો ને અરીસો દેખાડે એનાથી વાંધો છે ? તે ખબર નહીં પડતી.🤔
@YAJadeja પેપર સેટર ને જ દરેક ખોટા પ્રશ્ન માટે 1 લાખ દંડ લ્યો અને પેપર સેટર માંથી કાઢો આટલા ભણેલા ગણેલા અધિકારી થઈ ને 100 200 પ્રશ્ન કાઢતા નહીં આવડતું હોય 🤷🙄🧐
આ તો પાડા ના વાંકે પખાલી ને ડામ એવું થયું
હવે આમાં ભૂલ કોની અને ભોગવશે કોણ ?
🤔આ પ્રકારના #ઓબ્જેકશન પણ ઉમેદવારોને પૈસા ભરીને કરવાનાં....?
📌ઉમેદવાર #પેપરસેટર ની ભૂલનો અરીસો દેખાડી જાણ કરશે અને પૈસા પણ આપશે..... વાહ....😱
📌જો સરકારને એવું લાગતું હોય કે વાંધા અરજી વધારે આવે છે તો..
સરકારે તો ખરેખર યોગ્ય #ગાઇડલાઈન આપવી જોઈએ..
આટલા પુસ્તકો માન્ય રહશે..આટલા નહીં રહે...
રેફ્રન્સ પુસ્તક સરકાર નક્કી કરે...
📌અને હા આવી જ #ગાઇડલાઈન "કહેવાતા એક્સપર્ટ" એટલે કે તજજ્ઞ માટે પણ રાખો. જો પ્રશ્ન માં ભૂલ હોઈ, ઓપ્શન આપ્યા તેમાં ભૂલ હોઈ તો ઉઘરાણા પેપર સેટર પાસેથી કરો.
👉🏼 #GPSC ના કહેવાતા વિષય નિષ્ણાંતો ને ગુજરાત ની સ્થાપના ક્યારે થઈ એ પણ ખબર નથી??🤔 તો એમને વિષય નિષ્ણાતો બનાવ્યા કોણે ?
👉🏼 કે પછી આયોગની આવી ભૂલો છુપાવા માટે ફિસ લેવામાં આવે છે ????
👉🏼પ્રશ્ન માં વાંધા અરજી પ્રમાણે પ્રશ્ન સુધરે છે તો રિફંડ પણ આપો.
#પેપર_સેટરને_21_તોપોની_સલામી
#GPSC
📌જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારોના હિતમા સકારાત્મક પગલાં લેવા જોઈએ.
📌રચનાત્મક રજૂઆત કે ટીકા ને દરેક જગાએ સ્થાન હોવું જોઈએ,
📌ભૂલ આયોગ કરે અને ભોગવવાનું ઉમેદવારોએ આતે કેવો ન્યાય ? 🤔
📌રાજ્યની બંધારણીય સંસ્થા દ્વારા ભૂલરહિત 200 પ્રશ્નો ન નીકળી શકે ? આ કેવું?
📌અહીં તો PAK મા જ આયોગ 6-7 પ્રશ્નોમા થયેલી ભૂલો સામે ચાલીને સ્વીકારી લે છે અને આ પ્રશ્નો રદ કરવામાં આવે છે આ પ્રશ્નોમા ઉમેદવારે જે સમય આપ્યો તે સમયની કિંમત કોણ આપશે ?
ભૂતકાળમાં અનેક પ્રશ્નો રદ કરવામાં આવેલ, અને ભોગવવાનું ઉમેદવાર ને આવ્યું છે.
📌આયોજન એવુ હોવું જોઈએ 2 વાગે પેપર પૂર્ણ થાય એની 20-30 મિનિટમા ઓફિસિયલ વેબસાઈટ પર આન્સર-કી જ અપલોડ કરવામાં આવે.(રીફોર્મ લાવવા હોઈ તો આવા લાવો)
📌શા માટે પરીક્ષા પૂર્ણ થયાના અઠવાડિયા પછી PAK મુકવામાં આવે છે ?
📌પૂરાવા ઉમેદવાર શા માટે આપે ??🤔😱
પૂરાવા તો તમારા કહેવાતા #તજજ્ઞો એ આપવા જોઈએ.
#WithdrawObjectionFee