આજરોજ ભુજ તાલુકાના કોટડા આથમણા ગામની મુલાકાત દરમ્યાન આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. કેન્દ્ર મધ્યે બાળકો માટે ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું તથા બાળકોના અભ્યાસ અને વિવિધ પ્રવૃતિઓ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
Greetings on the sacred occasion of Ashadhi Ekadashi. This auspicious day is about the eternal message of devotion and compassion. May Bhagwan Vitthal’s blessings bring joy, harmony and prosperity and guide us towards a better society. May He strengthen our resolve to serve and work tirelessly for the welfare and dignity of every person.
బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుసంధానం మరియు సరుకు రవాణా సామర్థ్యం బలోపేతం అవుతుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు, కీలక వస్తువుల రవాణా సమర్థవంతంగా జరుగుతుంది. అలాగే ముఖ్యమైన సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం సులభతరం అవుతుంది. రైల్వే రద్దీ తగ్గి, కొత్త ఆర్థిక అవకాశాల సృష్టికి కూడా ఇది దోహదపడుతుంది.
https://t.co/TbcKPpwrOt
पेपर लीक पर अब और भी सख़्त प्रहार!
युवाओं के भविष्य से खिलवाड़ करने वालों के खिलाफ अब होगी तेज़ और सख़्त कार्रवाई।
फ़ास्ट ट्रैक कोर्ट के माध्यम से मामलों का त्वरित निपटारा और दोषियों को कठोर सज़ा सुनिश्चित करने की दिशा में प्रभावी कदम।
मोदी सरकार की स्पष्ट नीति — पेपर लीक पर ज़ीरो टॉलरेंस।
@narendramodi
#ZeroTolerance #PaperLeak #ModiGovernment #YouthFirst #NewIndia
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન 2026 અંતર્ગત મંડલ પ્રશિક્ષણ વર્ગમાં સક્રિય રીતે સહભાગી થઈ પ્રશિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી આ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું.
DIGITAL LEARNING PROGRAM
https://t.co/tbI5NXSoLZ
@iDevjiVarchand@BJP4Gujarat
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન 2026 અંતર્ગત મંડલ પ્રશિક્ષણ વર્ગમાં સક્રિય રીતે સહભાગી થઈ પ્રશિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી આ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું.
DIGITAL LEARNING PROGRAM
https://t.co/PW7zZpICWT
गांधीनगर से देश की पहली सहकारिता आधारित टैक्सी सेवा 'भारत टैक्सी' के गुजरात में शुभारंभ कार्यक्रम से लाइव…
ગાંધીનગરથી દેશની પ્રથમ સહકારિતા આધારિત ટેક્સી સેવા 'ભારત ટેક્સી'ના ગુજરાતમાં શુભારંભ કાર્યક્રમથી લાઈવ... https://t.co/9qNNayXX2W
गुजरात के सभी बड़े नगरों में दोपहिया वाहन, ऑटो और फोर व्हीलर - तीनों क्षेत्रों में भारत टैक्सी का आज से अधिकृत शुभारंभ हुआ है।
– केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी
#BharatTaxi
રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે આજે મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આવતી કાલથી "ઓપરેશન મ્યુલ હંટ 2.0" અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.