જાહેર રજા અને એ પણ ગ્રામ પંચાયત મંત્રીને? તો તો જાહેર રજામા ગ્રામસભાઓ કોણ કરશે? એ પણ એક જ દિવસમા ત્રણથી ચાર જગ્યાએ, 4 પોર્ટલમા ઓનલાઈન ડેટા એન્ટ્રી, અને 50 પેજના સૂચનો, ખાલી વિનંતી એટલી છે કે એક પત્ર કરી પંચાયત મંત્રીઓને જાહેર રજાઓમાથી બાકાત કરી દેવા જોઈએ જેથી ઘર ન ભાંગે.
@GRTMM1
#ખણખોદ
બોલો, આ વખતે નેતાઓ સમયસર પહોંચ્યા પણ અધિકારીઓએ રાહ જોવડાવી તો નેતાઓની સહનશક્તિ જવાબ આપી ગઈ
વાત છે છોટાઉદેપુરમાં CNG - PNG ભૂમિપૂજનની કે જ્યાં રાજ્યસભાના યુવા સાંસદ અને ધારાસભ્ય આપેલ સમય પર પહોંચ્યા જ્યાં VGLના અધિકારીઓ કે કોઈ લોકો હાજર નહોતા એટલે સાંસદ અને ધારાસભ્ય નીકળી ગયા... બાદમાં સાંસદે સફાઈ આપી કે અમારે બીજા એક કાર્યક્રમમાં જવાનું હોવાથી નીકળી ગયા હતા
@pavitrapapi__@ondutysachiv Ame nathi bhar mukyo to tame muki do bhai ane kam kevi rite karvu ane grade pay kemnu levo badhu amne khabr j che pehla tame tamru je kam alag jobchart mujab avyu cje te chalu kari do etle khabr padse badhi
@RasikPa62227740@ondutysachiv Most welcome avi javo ketla time thi sejal fadvani thay gay che hju darshan nathi thaya tamara ekvar padharo etle khabr padse ke kone chinta karva jevu che em
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ તલાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે મહામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh@KanuDesai180
સરકારશ્રીની તમામ યોજનાઓની અમલવારીનું કામ કરતી એકમાત્ર કેડર એટલે તલાટી કમ મંત્રી.
#અમારી એક જ માંગણી પંચાયત તલાટી અને રેવન્યુ તલાટીનો જોબ ચાર્ટ સ્પષ્ટ કરો..@GRTMM1@CMOGuj
@kiran_bharwad7@navinjadeja0 મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ મુજબ ફોટા વાળા સર્ટિફિકેટ આપવાની ક્યાંય જોગવાઈ નથી અરજદાર ને જરૂર હોય એ મુજબ ના અપાય જોગવાઈ હોય એ મુજબ કામ કરવાનુ હોય અને એક tcm આવું આપે એટલે એ બતાવીને બીજા tcm પાસે પણ એ બતાવીને વિવાદ કરે કે આ આપે છે તો તમે કેમ નઈ આપતા
ગુજરાત માટે ગૌરવની વાત છે કે કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયે જાહેર કરેલ રેટીંગમાં દેશની 71 વીજ કંપનીઓમાંથી ગુજરાત સરકાર હસ્તકની ચારેય કંપનીઓ - DGVCL, MGVCL, UGVCL અને PGVCL ને A+ રેટીંગ મળ્યું છે. આ સિદ્ધિ બદલ ચારેય કંપનીઓના કર્મયોગીઓને અભિનંદન પાઠવું છું.