માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આપનું નેતૃત્વ ગુજરાતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડતું રહે તેવી શુભેચ્છાઓ. 🎂💐"
@CMOGuj@Bhupendrapbjp
આજરોજ તા.31/12/25 નાં રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ સેવક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી. જેમાં નવા હોદ્દેદારોની વરણી અને વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા. @Guj_Gramsevak@inforajkotgog
આજરોજ વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાના ૨૧માં રવિ કૃષિ મહોત્સવ તેમજ કૃષિ વિકાસ દિનનું આયોજન પ્રમુખશ્રી તાલુકા પંચાયત ઉપલેટાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું જેમાં ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન તેમજ સરકારશ્રીની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું.
#VikasSaptah2025
''ખેડૂતો, ખેતી અને ગ્રામિણ વિકાસના સાચા હિતચિંતકો – અમારા ગ્રામસેવકો"
ખરા અર્થમાં ગ્રામિણ પાયાના કાર્યકર એવા ગ્રામસેવકો દ્વારા કરવામાં આવતી કામગીરી અને ખેડૂતોનો અવાજ બની તે માહિતી ન્યૂઝ ટીમ સુધી પહોંચાડવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર 👌👌🙏
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામસેવકશ્રીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની નાની એવી ઝલક નો વિડિઓ
https://t.co/OvwrT3Cudx
@CMOGuj@RaghavjiPatel@AgriGoI@GujAgriDept
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રત સાહેબશ્રી સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે ચર્ચા તેમજ સંવાદ અર્થે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ની આજ રોજ રાજભવન ગાંધીનગર મુકામે મુલાકાત કરવામાં આવી...🙏
ગુજરાત રાજ્ય ગ્રામસેવક દ્રારા આયોજીત GAPL-2025 ભાવનગર (ગારિયાધાર) SBV ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા.08 - 09 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૮ જિલ્લા ની ટીમ એ ભાગ લીધેલ હતો,તેમાં રાજકોટ જિલ્લા ની ટીમ Runners up થયેલ.
@Gramsevak1972@Guj_Gramsevak
આજરોજ તા.08/01/25 નાં રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ સેવક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી. જેમાં નવા હોદ્દેદારોની વરણી અને વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા. @Guj_Gramsevak@inforajkotgog