આજરોજ વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાના ૨૧માં રવિ કૃષિ મહોત્સવ તેમજ કૃષિ વિકાસ દિનનું આયોજન પ્રમુખશ્રી તાલુકા પંચાયત ઉપલેટાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું જેમાં ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન તેમજ સરકારશ્રીની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું.
#VikasSaptah2025
ઉપલેટા તાલુકાના કોલકી ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત વિવિધ સહાય અને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ માન. મુખ્યમંત્રીશ્રીનો રાજકોટ ખાતેના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું.
@CollectorRjt@DDORAJKOT1@sdmdhoraji@nmtarkhala
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનું વિતરણ અને વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાપર્ણ કરવામાં આવ્યું.
આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત જિલ્લા પંચાયત ના તમામ અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. @CMOGuj@PMOIndia@GujDCoffice@inforajkotgog
National mission on edible oil યોજના અંતર્ગત Value Chain Partner (VCP) તરીકે FPO/ સહકારી સંસ્થા એ Krushi Pragati application માં registration કરવા બાબત.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
On the occasion of #CivilServicesDay, Rajkot District received the #PMAwards for Excellence in Public Administration in the category of "Holistic Development of District," awarded by the Honorable Prime Minister. #ViksitBharat