@Bhupendrapbjp@narendramodi સુશાસન આવી ગયું ગુજરાતમાં
પણ એ એક જ વ્યક્તિ ને દેખાય છે એ છે માનનીય @Bhupendrapbjp@CMOGuj ને
બાકી હકીકતમાં સાહેબના કાબુમા ગુજરાતનું એક પણ તંત્ર નથી,બધા તંત્રમાં ભ્રષ્ટાચાર ખાસ કરી પોલીસ વિભાગ
આવતી વખતે ભાજપા ને વોટ નહીં જ નહીં જો આજ ચહેરો cm તરીકે હોય તો
@Bhupendrapbjp જ્યાં તંત્ર ભ્રષ્ટ હોય ત્યાં વગર કારણે માસૂમ લોકોના જીવ જાય
જ્યાં સરકાર કોઈ કાયદો ન લાવી શકતી હોય ત્યાં સામાન્ય લોકો ન જીવી શકે શાંતિ થી
કોઈના ઘરનો મોભી તો કોઈનો લાડકવાયો આવી ઘટનામાં ભોગ બને
છૂટી પણ જાય ફરી ક્રાઈમ કરે આવા બનાવો વધતા જાય
પણ સરકારના પેટ નું પાણી પણ ન હલે
@Bhupendrapbjp સુશાસન એટલે આને કહેવાય???
સુ આમને કોઈ રાજકારણી કે કોઈ ઉચ્ચ અધિકારી નો સપોર્ટ હશે???
સરકાર ખાસ કરી @sanghaviharsh સાહેબ કહેતા હતા કે વ્યાજખોરો ને છોડવામાં નહીં આવે
સુ સરકાર આમની વિરુદ્ધ પગલા લેશે???
@PMOIndia@narendramodi
@Bhupendrapbjp@narendramodi સામાન્ય લોકોના દુઃખની જો ખરેખર આપને ફિકર હોય
તો આવા બનાવો અટકાવવા કોઈ કડક કાયદો લઈ આવો આ ઘટનામાં એક પિતાએ તેમનો 21 વર્ષનો દીકરો ગુમાવ્યો
એક ટ્રક ચાલકે દેશી દારૂના નશામાં એ યુવાન નો ભોગ લીધો
ખુલ્લેઆમ શહેરો અંદર મોટા વાહનો ફરે છે પોલીસની મીઠી નજર થી
હાથ જોડી વિનંતી કોઈ કાયદો લાવો
@Bhupendrapbjp@CMOGuj
સાહેબ આપના સુશાસન માં એક
21 વર્ષનો કોઈનો લાડકવાયો દીકરો આ ઘટનામાં મૃત્યુ પામ્યો
ટ્રક ડ્રાઈવર લગભગ બે ચાર મહિનામાં જેલ બહાર આવી જશે
જેને દીકરો ગુમાવ્યો તેમની મનોસ્થિતિ વિશે વિચાર કરશો
વારે વારે આવા બનાવ બને છે
તે રોકવા કડક કાયદો જરૂરી
બે હાથ જોડી વિનંતી
@Bhupendrapbjp@narendramodi ફરી એક હત્યા
સતત ઉપર જઈ રહેલ ક્રાઇમરેટ
કાયદાની બીક જ નહીં
પોલીસની પણ બીક નહીં
કારણ સૌરાષ્ટ્ર પ્રત્યે કોઈ ધ્યાન નહીં
રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું પાટનગર
તો પણ સાહેબ તમારું સુશાસન
કેવી રીતે
સફાઈ તો આપો પ્રજાને
@PMOIndia@narendramodi જી
ફરી એક હત્યા રાજકોટમાં
તો પણ @Bhupendrapbjp@CMOGuj સુશાસન જ દેખાશે
સતત ક્રાઇમરેટ ઉપર જઈ રહ્યો છે સાહેબના સુશાસન માં
કાયદાની કોઈ બીક નહીં સુશાસનમાં
કારણ ગુજરાત ગૃહવિભાગ તંત્રમાં અસહ્ય ભ્રષ્ટાચાર
પોલીસની બીક જ નહીં
સુશાસન છે મોદીજી સુશાસન
@CMOGuj@Bhupendrapbjp@PMOIndia@narendramodi@sanghaviharsh
વરવી વાસ્તવિકતા ગુજરાતમાં દારૂબંધીની ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની, 10 10 જણા ભોગ બન્યા આ ઘટનામાં પણ હું ગેરંટી સાથે કહું છું થોડા જ સમયમાં સેટિંગ કરી એ વ્યક્તિ નિર્દોષ છૂટી જશે આ છે ગુજરાત સરકારની હકીકત
@PMOIndia@narendramodi જી
વિનંતી કે સૌરાષ્ટ્ર ને એક અલગ રાજ્ય તરીકે માન્યતા આપો
કેમ કે અહીં 80 % કિસ્સાઓ માં @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી જ નથી
ગરીબ લોકો ને સામાન્ય લોકો જો કોઈ આવી રીતે કરે તો તરત પોલીસ આવી જાય પણ અહીં તો????
@Bhupendrapbjp@narendramodi પ્રજાના પૈસા જેમ ગુજરાતી ડાયરામાં લોકો ઉડાળે તેમ
અમારા મુખ્યમંત્રી ના રાજમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બની પ્રજાના પૈસા ઉડાળે
સાહેબને ખબર જ હોય કે કોઈ સરકારનું માનવાનું નથી
એટલે પગલાં પણ લેવાતા નથી
@PMOIndia@narendramodi
આખરે @CMOGuj@Bhupendrapbjp
દ્વારા કોઈ જ પગલાં નહીં
તેનો મતલબ એમ થયો કે આ બાબતે મુખ્યમંત્રીશ્રી ને પણ જાણ હશે અને સહમતિ હશે
આમ પણ હાલના મુખ્યમંત્રી થી પ્રજા સામાન્ય પ્રજા ત્રસ્ત છે
પોલીસની ખોટી હેરાનગતિ
કર્મચારીઓની ખરાબ વર્તન
ભ્રષ્ટાચારને સાહેબની સહમતિ
@smartcityrajkot
આદરણીય પ્રધાનમંત્રીજી
@PMOIndia@narendramodi
આપે સીધો આદેશ આ મુદ્દે આપવો જરૂરી
જોઈલો આવાસ યોજનામાં કેવા કેવા કૌભાંડો ચાલે છે
કોર્પોરેશન કમિશનરની નામ પણ એમાં લેવાય છે તો શું @CMOGuj
આ મુદ્દે જાણકારી મેળવી પગલાં લેશે????