પદ્મશ્રી એવોર્ડ માટે અભિનંદન
સમસ્ત રબારી સમાજ માટે ઐતિહાસિક ક્ષણ...
મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા પદ્મશ્રી એવોર્ડ થકી સન્માનિત કરવામાં આવ્યા છે...
આ સન્માનને બિરદાવતા રેક્ટ પરિવાર અને રબારી સમાજ આંનદની લાગણી અનુભવીએ છીએ...
@RectGujarat
દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ
સ્વ.જીવણભાઈ જોરાભાઈ દેસાઈ (ભાન્ડુ)
થાક ઘણો હતો ચહેરા પર ,,સમાજની ખુશી માંટે અનહદ પરીશ્રમ કરતાં જોયાં છે !! આંખમાં ઉંઘ હતી ઘણી છતાં ,,પણ ચિંતામાં જાગતાં જોયાં છે ..! તકલીફોમાં ચારે બાજું થી હતી પણ હિંમત હાર્યા વગર એકલાં હાથે લડતાં જોયાં છે..!
સ્વ.જીવણભાઈ જોરાભાઈ દેસાઈ (ભાન્ડુ) ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા.૦૪/૦૧/૨૩ ને બુધવાર સાંજે ભજન નો કાર્યક્રમ રાખેલ છે તો સમાજના વડીલો, આગેવાનો અને યુવાન મિત્રો ને પધારવા ભાવભર્યું આમંત્રણ છે @RectGujarat
🙏 નુતન વર્ષાભિનંદન. 🙏
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ,
સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
‼️રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (રેકટ) પરિવાર તરફથી આપ સર્વેને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ‼️
@RectGujarat
તા.૧૫મી ઓગસ્ટના રોજ વૈષ્ણવદેવી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો રેકટ યુવા ટીમ અને અમદાવાદ સેવા સમિતિ દ્વારા આપ સર્વેને હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે
સ્થળ - રેકટ શૈક્ષણિક સંકુલ વૈષ્ણવદેવી
સમય- સવારે ૮.૦૦ વાગ્યે
@RectGujarat
માનનીય સામાજિક ન્યાય વિભાગ મંત્રી શ્રી @pradipparmarguj ને વિનંતી કે આ બાબતે અંગત રસ લઈ ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ અટકાવી નિયમોનુસાર જરુરી કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરશો....
@cmoguj@pradipparmarguj@Bhupendrapbjp
માનનીય સામાજિક ન્યાય વિભાગ મંત્રી શ્રી @pradipparmarguj ને વિનંતી કે આ બાબતે અંગત રસ લઈ ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ અટકાવી નિયમોનુસાર જરુરી કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરશો....
@cmoguj@pradipparmarguj@Bhupendrapbjp
Twitter Part 1
ઓબીસી ઉમેદવારો પાસે સમાજકલ્યાણ વિભાગ દ્વારા જાતિ સર્ટીની ખરાઇ માટે પિતા/કાકા/ફોઈનો જન્મ ૦૧/૦૪/૧૯૭૮ પહેલા ગુજરાતમાં થયો હોય તેવું સ્કૂલ LC માન્ય રખાતું નથી. લેખિત આપવાના બદલે માત્ર મૌખિક રીતે કે ફોનથી જણાવવામાં આવે છે.
@CMOGuj@RectGujarat @
Twitter Part 2
સમાજ કલ્યાણ વિભાગના નિયમ મુજબ જ્યારે સા.શૈ.પ.વર્ગ સર્ટી માટે અરજી કરવામાં આવે તો પિતા/કાકા/ફોઈના સ્કૂલ LCમાં ૦૧/૦૪/૧૯૭૮ પહેલા ગુજરાતમાં જન્મ થયો હોય તો જ પ્રમાણપત્ર આપવામાં આવે છે. હવે નોકરી વખતે આ જ નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
@CMOGuj@RectGujarat