શિક્ષકોની વ્યથા સરકારને દેખાઈ છે પણ છેલ્લા 4 મહિનાથી સતત રાત-દિવસ આરોગ્યના લેબટેક પોતાની ડ્યૂટી અચૂક નિભાવી રહ્યા છે એ સંવેદનશીલ સરકારને જરૂર દેખાશે તેવી આશા.વર્ષો થી અન્યાય સહન કરતા લેબ ટેક ને ન્યાય આપો.
સમાન કામ સમાન વેતન
#પગારવિસંગતતા_4200_LabTech@CMOGuj@Nitinbhai_Patel
#પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો
કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.
લેબ ટેક કેડર નો હક આપો
#પગારવિસંગતતા_4200_LaTech