Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
Rj.Ahir🇮🇳
@RjAhir002
રાષ્ટ્રવાદી🇮🇳🚩 Teacher, Gujarat government
Gir Somnath
Joined November 2021
241
Following
68
Followers
496
Posts
RjAhir002
retweeted
Yuvrajsinh Jadeja
@YAJadeja
10 months ago
⚖️ ૧૩ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં લટકતો ફિક્સ પે કેસ. ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓના ભવિષ્યનો સૌથી મહત્વપૂર્ણ કેસ SLP 14124-14125/2012 હવે ફરી સુપ્રીમ કોર્ટમાં 3 ડિસેમ્બરે મૂકવામાં આવ્યો છે. ⚖️ આ કેસમાં વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે “સમાન કામ માટે અસમાન વેતન આપવું એટલે સીધું-સીધું શોષણ.” અને સરકારને ફિક્સ પે બંધ કરી સમાન વેતન આપવા સુચના આપી હતી.પરંતુ ગુજરાત સરકારે એ ચુકાદાને સ્વીકારવાને બદલે, સુપ્રીમ કોર્ટમાં SLP ફાઈલ કરીને 13 વર્ષથી મુદ્દો લટકાવ્યો છે. 🏛️ગુજરાત સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં પોતાની તરફથી રજૂઆત કરવા માટે #Attorney_General of India તથા Additional Advocate General #મનિશાબેન એલ. શાહ ને Special Counsel તરીકે નિયુક્ત કર્યા છે. 🔔 3 ડિસેમ્બર: કર્મચારીની આશાઓની તારીખ આ કેસ માત્ર કાયદાનો મુદ્દો નથી - આ હજારો પરિવારોના ભવિષ્યનો પ્રશ્ન છે. હવે સમય આવી ગયો છે કે આ શોષણ પ્રથા નાબૂદ થાય. ✊ સરકાર માટે સૂચન - ન્યાય વિરુદ્ધ નહિ, ન્યાય માટે લડો 👉 ફિક્સ પે બંધ કરો 👉 સમાન કામ–સમાન વેતન અમલમાં મૂકો 👉 13 વર્ષની કાનૂની ટાળટણું સમાપ્તિ તરફ લાવો 👉 રાજ્યના વિકાસની શરૂઆત કર્મચારીઓના સન્માનથી કરો 📢 #Remove_Fix_Pay_Gujarat 📢 #FixPayIsExploitation 📢 #EqualPayForEqualWork #Remove_Fix_Pay #SupremeCourt #Gujarat #Remove_FixPay_In_Gujarat #Remove_Fix_Pay #REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
See More
RjAhir002
retweeted
Yuvrajsinh Jadeja
@YAJadeja
over 1 year ago
જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ? 🤔 બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે. 📌ગુજરાતમાં તો પ્રોબેશન સમય(ફિકસ પે) 5 વર્ષનો છે.😐
#Remove_Fix_Pay_Gujarat
તાજેતરમાં તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ બિહાર સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગેજેટ બહાર પાડીને બિહારના સરકારી કર્મચારીનો પ્રોબેશન પિરિયડ ઘટાડિને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે.ગેજેટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે એનો લાભ નવા નિયુક્તિ થયેલા શિક્ષકો, પોલીસ એ બધાને મળશે. જયારે ગુજરાતમાં નિયુક્ત થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી ફિક્સ પગાર છે. #Remove_Fix_Pay_Gujarat #RemoveFixPay
@Bhupendrapbjp
@irushikeshpatel
@narendramodi
@AmitShah
@BJP4Gujarat
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@kirpalsinh_G
@GovernorofGuj
@Bhupendrapbjp
@kuberdindor
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@baldevmer
See More
Rj.Ahir🇮🇳
@RjAhir002
over 2 years ago
@pariahir7 Govrdhan parvat satapar
RjAhir002
retweeted
Tr Dipaksinh Vaghela
@DipaksinhVaghe4
almost 3 years ago
આજથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે..... આ સમાચાર સાચા પડે તેવી માં ભગવતી ને પ્રાર્થના.....
@deepakrajani123
Who to follow
aj barad
@ajaybarad2317
Chaudhary Paresh
@Chaudha46990352
Happyness life
Rj.Ahir🇮🇳
@RjAhir002
about 3 years ago
#NewProfilePic
RjAhir002
retweeted
Dharmendrasinh Chauhan
@Dkchauhan5212
about 3 years ago
હા ભાઈ આપડે ભર્યા નથી અને જેણે ભર્યા હોય અને જોબ મળી ગઈ હોય તો મહેરબાની કરી ફરી કુદકા ના મારતા...એક વર્ષ પેલાની પરિસ્થિતિ યાદ કરજો..🙏🙏
Rj.Ahir🇮🇳
@RjAhir002
about 3 years ago
@hardev_vala
ખૂબ ખૂબ આભાર. vala saheb તમારાં જેવું બીજા પણ વિચારે તો સારું....
RjAhir002
retweeted
Nairuti Thakar 🇮🇳
@NairutiThakar
about 3 years ago
"જ્ઞાન સહાયક : ૨૧મી સદીનો કાળો કાયદો" આનંદો ભવઃ લોકતંત્રી દેશ સરમુખત્યારશાહી બનવા જઈ રહ્યો છે. આટ-આટલા વિરોધ છતા સરકાર જેમની તેમ છે
@Bhupendrapbjp
આપ પણ ખરા અર્થમા જાણો છો કે આ દેખીતો અન્યાય છે. વોટ માટે 26500નો ભરતી આંકડો બતાવી છેતરવાનુ બંધ કરો
#કાયમી_ભરતી_કરો
@devanshijoshi71
RjAhir002
retweeted
Pankaj Sharma (Journalist)
@Anchor_Pankaj
over 3 years ago
વિદ્યાસહાયકોને જિલ્લા પસંદગી આપવામાં ભારે આળસુ તંત્ર એપ્રિલના અંતમાં થઈ જશે એવુ કહીને મેના અંત સુધી કોઈ જ કાર્યવાહી કરી નહી..કોણ જવાબદાર?
#2600_વિદ્યાસહાયક_ઉમેદવારોને_જીલ્લા_પસંદગી_આપો
RjAhir002
retweeted
Jasmin Patel
@himakshjemsc001
over 3 years ago
છેલ્લા 7મહિનાથી આજીજી રજુવાત કરીયે છીએ સાહેબ અને એક જ માંગણી છે અમારી કે
#બદલી_કેમ્પ
સાથે-સાથે
#જિલ્લા_પસંદગી
આપો
@kuberdindor
🙏
#સ્થળ_પસંદગી_બદલીકેમ્પ_પછી
આપજો ઉમેદવારોની માંગણી ધ્યાનમાં રાખી તમારા દ્વારા આપેલા
#વચન_અને_વિશ્વાસ
ઉપર ખરા ઉતરશો સાહેબ🙏 👉
#15જૂન_જિલ્લા_પસંદગી
See More
himakshjemsc001's tweet video.
RjAhir002
retweeted
VTV Gujarati News and Beyond
@VtvGujarati
over 3 years ago
Gandhinagar News: વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકારને વિદ્યાસહાયકની ભરતીને ઝડપથી પુર્ણ કરવા કરી રજૂઆત
#gujarat
#gandhinagar
#vtvgujarati
VtvGujarati's tweet video.
RjAhir002
retweeted
Ajit Makwana
@AjitMak47975067
over 3 years ago
#વિદ્યાસહાયક_ઉમેદવારોને_જીલ્લા_પસંદગી_આપો
@jitu_vaghani
@Anchor_Pankaj
@Bhupendrapbjp
@deepakrajani123
@Janak_Sutariyaa
@Zee24Kalak
@tv9gujarati
@SandeshNews1
RjAhir002
retweeted
Hiren Kotak
@hirenkotak
over 3 years ago
જરૂર આ મુદ્દે માન. મંત્રી શ્રી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે વાત કરી આપ સૌને અપડેટ કરીશ...
RjAhir002
retweeted
Ajit Makwana
@AjitMak47975067
over 3 years ago
માન.
@narendramodi
સાહેબ, સંવેદનશીલ
@Bhupendrapbjp
સાહેબની સરકારમાં
#વિદ્યાસહાયક_ઉમેદવારો
#જિલ્લા_પસંદગી
ન થતાં ખૂબ જ દયનીય હાલતમાં મુકાઈ ગયા છે. તેમની મનોસ્થિતિ સમજીને સત્વરે
#જિલ્લા_પસંદગી
આપવામાં આવે તેવી વિનંતી છે.
@kuberdindor
@prafulpbjp
@EduMinOfGujarat
@CRPaatil
RjAhir002
retweeted
Chauhan Giriraj m
@ChauhanGiriraj9
over 3 years ago
#2600 વિદ્યાસહાયક ભરતી નમ્ર અપીલ 🙏
#બદલીની
સાથે સાથે 2600 વિદ્યાસહાયકોને જીલ્લા પસંદગી પણ આપો.
#2600_વિદ્યાસહાયક_ઉમેદવારોને_જીલ્લાપસંદગી_આપો
@kuberdindor
@prafulpbjp
@CMOGuj
RjAhir002
retweeted
Pankaj Sharma (Journalist)
@Anchor_Pankaj
over 3 years ago
વિદ્યાસહાયક ઉમેદવારોની જિલ્લા પસંદગીની તારીખની છેલ્લા 7-8 મહિનાથી રાહ જોઈ રહ્યા છે ઉમેદવારો
RjAhir002
retweeted
Jasmin Patel
@himakshjemsc001
over 3 years ago
સાહેબશ્રી
@kuberdindor
આપના દ્વારા વારંવાર આપવામાં આવેલા
#જિલ્લા_પસંદગી
ના
#આશ્વાસન_અને_વચનનો
નો પણ સમય ગાળો પુર્ણ થઇ ગયો છે🙏 👉ઉમેદવારોની મુશ્કેલી અને તેમના પરિવારની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી
#વિદ્યાસહાયક_ઉમેદવારોને_જીલ્લા_પસંદગી_આપો
@prafulpbjp
@Bhupendrapbjp
@Anchor_Pankaj
See More
RjAhir002
retweeted
Jasmin Patel
@himakshjemsc001
over 3 years ago
સાહેબ
@Bhupendrapbjp
ના નેતૃત્વમા
@kuberdindor
સાહેબએ હજારો યુવાનો અને તેમના પરિવારનું હિત વિચારી
#2600_વિદ્યાસહાયક_ભરતી
આપી પરંતુ
#બદલી_કેમ્પના
કોકડામાં અમારી
#જિલ્લા_પસંદગી
પણ આવી રીતે ક્યાંક ફસાઈ ગઈ છે ધક્કા ખાતા યુવાનોની
#પરિસ્થિતિ
ધ્યાનમાં રાખી સત્વરે
#જિલ્લા_પસંદગી
આપો🙏
See More
RjAhir002
retweeted
Jasmin Patel
@himakshjemsc001
over 3 years ago
આશા રાખીયે કે સાહેબ
@kuberdindor
તમે આ
#ગુજરાત_મોડેલની
આ વાસ્તવિકતા થી અજાણ નહિ હોય.👇
#ડબલ_એન્જીન
સરકાર હોવા છતાં 7મહિનાથી કાચબાની ગતીએ
#2600_વિદ્યાસહાયક
ભરતીની પ્રોસેસ 1વર્ષથી ચાલતા
#બદલી_કેમ્પનું
કોઈ જ નિરાકરણ નહિ.
#વિદ્યાસહાયકને_જિલ્લા
પસંદગી ક્યારે ❓️
@Bhupendrapbjp
See More
RjAhir002
retweeted
Chauhan Giriraj m
@ChauhanGiriraj9
over 3 years ago
·
Gujarat
💥💥💥💥💥💥💥💥 વિદ્યાસહાયક . રાઉન્ડ ક્યારે આવશે...?
@kuberdindor
@deepakrajani123
@Anchor_Pankaj
@Bhupendrapbjp
@BJP4Gujarat
@devanshijoshi71
@arjunmodhwadia
@himakshjemsc001
Last Seen Users on Sotwe
تاج راسك
Bobobo
Seen from
Vietnam
GeceKraliçesi
Seen from
Turkey
Mero Mil Dz
Seen from
Netherlands
Açelya 🎀 Gaziantep 🦋
Seen from
Turkey
Big Black Cobra
Seen from
India
Хз Хз
Seen from
United States
pixi ☘︎ ݁˖
Seen from
Spain
porkchopSange
Seen from
United States
atlas
Seen from
Turkey
Trends for you
1
Breaking Bad
Under 10K tweets
2
Fleetwood Mac
Under 10K tweets
3
Sopranos
Under 10K tweets
4
Man City
Under 10K tweets
5
Saul
Under 10K tweets
6
#OlandriaxBlumarineSS27
Under 10K tweets
7
Bill Gates
Under 10K tweets
8
Bosa
Under 10K tweets
9
Fleabag
Under 10K tweets
10
Peele
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.7M followers
2
Barack Obama
@barackobama
119M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.4M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.9M followers
5
Narendra Modi
@narendramodi
107.2M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.4M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
90M followers
10
Taylor Swift
@taylorswift13
83.9M followers
11
Lady Gaga
@ladygaga
75.4M followers
12
Virat Kohli
@imvkohli
73.3M followers
13
Kim Kardashian
@kimkardashian
70.9M followers
14
YouTube
@youtube
68.8M followers
15
Neymar Jr
@neymarjr
66.4M followers
16
Bill Gates
@billgates
65.2M followers
17
Selena Gomez
@selenagomez
63.1M followers
18
The Ellen Show
@theellenshow
62.3M followers
19
CNN
@cnn
61.8M followers
20
X
@x
60.7M followers
Olivia
Online
✨
⭐
💫