#આંદોલન_રંગ : સચિવાલય Yes ગુજરાત રાજ્યની મુખ્ય વહિવટી કચેરીમા ફિક્સ વેતનથી પીડાતા અને જૂની પેન્શન યોજના - OPSના માંગણી કરતા કર્મચારીઓએ કાળા કપડા પહેરીને 'સરકારનો વહિવટ' કર્યો છે. સચિવાલયમા પ્રતિકાત્મક વિરોધ વર્ષ ૧૯૮૫ના અનામત આંદોલન પછી સૌથી મોટો અને મોટાપાયે સજ્જડબમ રહ્યો છે !
#બિન_સચિવાલય
આ એવા લોકો છે જેને ૨૦૧૯ માં પરીક્ષા આપી હતી. અને હવે કોલ લેટર નીકળતા નથી.🤔હવે કહેવામાં આવે છે તમારી અરજી રદ કરવામાં આવેલ છે.
આ "પરીક્ષા રદ" થવાને કારણે બીજીવાર લેવાય રહી છે તો કેમ કોલ લેટર ડાઉનલોડ કરી શકતા નથી?
☝️સરકારે અને ભરતી બોર્ડ ધ્યાન દોરી નિરાકરણ લાવવું જોઇ
सरस और सर्व समावेशी भावनाओं से सुवासित, भारतीय जीवन मूल्यों, संस्कृति एवं संस्कारों की संवाहक और परिचायक, प्राचीन सभ्यता व आधुनिक प्रगति के मध्य सेतु स्वरूपिणी 'राजभाषा हिंदी दिवस' की सभी भारतीयों को बधाई-शुभकामनाएं।
आइए, हिंदी को विश्व-ग्राम की भाषा बनाने के लिए संकल्पित हों।
અનુસાર પૂર્વસેવા તાલીમ લીધેલ ના હોય તેમજ તે પરીક્ષા પાસ કરેલ ના હોય ત્યાં સુધી બઢતી માટેની ખાતાકીય પરીક્ષા આપી શકાય નહીં. જેથી ભવિષ્યમાં બઢતીમાં અગવડ ઊભી ના થાય તે હેતુથી વહેલી તકે પૂર્વસેવા તાલીમ મળી રહે તે અંગે આગળની ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે.#Governmentemployees