*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ- ડાંગ,ગુજરાત*
*ગાંધીનગર*
સ્વર્ણિમ સંકુલ ખાતે
*તારીખ-૨૩/૧૦/૨૪* ના રોજ
*।। राष्ट्र के हित में शिक्षा
शिक्षा के हित में शिक्षक
शिक्षक के हित में समाज।।
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૪ થી વર્ષ ૨૦૨૭ સુધીના સમયગાળા માટે મુખ્ય પ્રાંત ટીમ થી લઈને નવ સંવર્ગના તમામ હોદ્દેદારોએ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી.