विसावदर विधानसभा उपचुनाव में AAP के प्रत्याशी भाईश्री @Gopal_Italia जी के नाम की घोषणा होने के बाद से गोपालभाई विसावदर विधानसभा क्षेत्र के अलग अलग गांवों में युवाओं, बुजुर्गों व स्थानियों लोगों से उनकी समस्याओं की जानकारी ले रहे हैं, तथा जनता से भरपूर प्यार एवं आशीर्वाद मिल रहा हैं।
लड़ेंगे जीतेंगे ✊
Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહલગામ આતંકી હુમલા બાદ બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ ન લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. ખડગેએ કહ્યું કે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સરકારે સુરક્ષામાં ખામી હોવાનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગે તેમણે સરકારને ધારદાર સવાલ કર્યો કે પાણી તો રોકી લેશો પણ તેનો સંગ્રહ ક્યાં કરશો?
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજર હતા. જ્યાં મેં કહ્યું હતું કે જ્યારે સરકાર મીટિંગ બોલાવે છે ત્યારે વડાપ્રધાન હાજર રહે. તેમ છતાં પીએમ મોદી હાજર ન રહ્યા. પીએમ મોદી આવી મહત્ત્વની બેઠક વખતે બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે જતા રહ્યા. જે યોગ્ય નહોતું. પીએમ મોદીએ આ બેઠકમાં ભાગ નથી લીધો એનો મતલબ એ જ છે કે તેઓ આ મામલે ગંભીર જ નથી. પીએમ મોદીએ તેમના ભાષણમાં હિન્દી અને અંગ્રેજીમાં બોલવાને બદલે એ જણાવવાની જરૂર હતી કે આ હુમલો થયો કેવી રીતે?
#MallikarjunKharge #Pakistan #PMmodi #Bihar #Pahalgam #Gscard #Gujaratsamachar
જ્યારે બાંગ્લાદેશ ના હિન્દુઓ પર હુમલાઓ થઈ રહ્યા હતા
ત્યારે આ બાંગ્લાદેશીઓ ગુજરાત માં નહતા રહેતા ? ત્યારે પ્રશાસન ને આ બાંગ્લાદેશીઓ કેમ નહતા મળ્યા ત્યારે આવી કાર્યવાહી કેમ ના કરી ?
હિન્દુ સંઘટનો પૂછો તમારા સાહેબ ને ત્યારે ભારત સરકાર કેમ મૌન હતી?
#PahelgamTerroristattack
ચોટીલા તાલુકાના પરબડી ગામે જૂના ખાતેદાર ખેડૂત અને સાંંથણીમાં જમીન ફાળવવામાં આવેલ ખેડૂતો વચ્ચે DILR ના અધિકારીઓની ભૂલથી મોટા વિવાદો થઈ રહ્યા છે, વારંવાર પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત થાય છે.!
ગતરોજ પ્રાંત અધિકારીશ્રી ને મળી તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી..!