स्वैरविहारी;
Govt.Of Gujarat;
Photographer by Passion;
Volunteer by Choice; Aspirant by Aspire; Alumnus of Gujarat Commerce college(morning), Ahmedabad.
@UP_Parmar_GOG Adv 114 ડિસેમ્બરમાં પરીક્ષા હોવાથી મેં લગ્નની તારીખ નવેમ્બરમાં ન રાખતા ૨૨ અને ૨૩ જાન્યુઆરીમાં રાખી કેમ કે શાંતિથી બધું થઈ જાય એટલે તૈયારી પણ વ્યવસ્થિત કરી છે પરંતુ...
@sumit_chovatiya ડિસેમ્બરમાં લગ્નસરાની સિઝન હોય છે તો આગામી મુખ્ય પરીક્ષાની ચોક્કસ તારીખો પણ જાહેર થાય તો આગોતરા આયોજન કરવામાં સરળતા રહે. @Hasmukhpatelips
સૂચન: GPSC દ્વારા final result પ્રસિદ્ધિ બાદ answer book મંગાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. તેમાં ઉમેદવારો એક પેપર પ્રિન્ટ દિઠ રૂ.100 લેવાય છે પરંતુ આ જ પ્રિન્ટ ઉમેદવારોના ઈ-મેઇલ પર મોકલી આપવામાં આવે તો શ્રમ, નાણાં અને કાગળનો બચાવ કરી શકાય.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
જા.ક્ર.નં.૨૨/૨૦૨૨૨૩ના ઇન્ટરવ્યૂમાં સદભાગ્યે મારું તો નામ નથી પરંતુ અમારા ૬ ખૂંખાર મિત્રોના નામનો સમાવેશ છે. અમારા વતી આપના ત્વરિત,તાર્કિક નિર્ણય તથા ઝડપી અમલીકરણની પ્રકિયાનો આદર🫡. આભારસહ. जल्द मिलेंगे।
@Hasmukhpatelips
489 ઉમેદવારોનું સૂચન: GPSC દ્વારા SEPT, 2023મા જા.ક્ર.નં:૨૨/૨૦૨૨૨૩ એકાઉન્ટ ઓફિસર વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા લેવાયેલ પરંતુ તેના એક વર્ષ અને બેમાસનો સમય વિતી ગયો છે. નોંધનીય બાબત એ કે ગત 26મીજુલાઈએ આયોગ દ્વારા INELIGIBLE લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
@Hasmukhpatelips
સાહેબ...
આ ભરતી ની મુખ્ય પરીક્ષા 29/09/2023 ના રોજ પુર્ણ થયેલ છે અને 13 મહિનાથી વધુ સમય થયો હોવા છતા પરીણામ આવ્યુ નથી. તો આ બાબતે કઇક અપડેટ આપો એવી નમ્ર અરજ .. 🙏
ઉમેદવારોની સંખ્યા ભલે ઓછી છે પરંતુ તેઓએ સરેરાશથી વધારે સમય રાહ જોઈ છે. આપશ્રીને વિનંતી કે વહેલી તકે આ ભરતીનું સ્ટેટસ અથવા અપડેટ આપ જણાવશો અને રૂબરૂ મુલાકાતની તારીખ જાહેર કરશોજી.
આભાર.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
489 ઉમેદવારોનું સૂચન: GPSC દ્વારા SEPT, 2023મા જા.ક્ર.નં:૨૨/૨૦૨૨૨૩ એકાઉન્ટ ઓફિસર વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા લેવાયેલ પરંતુ તેના એક વર્ષ અને બેમાસનો સમય વિતી ગયો છે. નોંધનીય બાબત એ કે ગત 26મીજુલાઈએ આયોગ દ્વારા INELIGIBLE લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
This pic shows ruined railway station. The tracks have unrooted, railway's land has been using for many years to agriculture. I appeal @WesternRly and @drmadiwr to re-establish tracks for ease of living OR give that land to farmers to get their livelihood.
Bagasara,Gujarat-365440
जंबूद्विपे, भारतखंडे, आर्यवर्ते, भारतवर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की,
यही जन्मभूमि है परम पूज्य श्री राम की,
हम कथा सुनाते.....
All time fvrt lines
#RamMandirPranPrathistha#AyodhaRamMandir
रामो राजमणि सदा विजयते।
रामो विग्रहवान धर्म:।
#JaiShreeRam