જીપીએસસી વર્ગ -1, 2 ની પ્રિલિમ 6 એપ્રિલ તથા મેઈન પરીક્ષા 13, 14 તથા 20, 21 સપ્ટેમ્બર 2025 ના રોજ રાખવાનું આયોજન કરેલ છે જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પણ આપી શકે.
જા.ક્ર.નં.૨૨/૨૦૨૨૨૩ના ઇન્ટરવ્યૂમાં સદભાગ્યે મારું તો નામ નથી પરંતુ અમારા ૬ ખૂંખાર મિત્રોના નામનો સમાવેશ છે. અમારા વતી આપના ત્વરિત,તાર્કિક નિર્ણય તથા ઝડપી અમલીકરણની પ્રકિયાનો આદર🫡. આભારસહ. जल्द मिलेंगे।
@Hasmukhpatelips
@Hasmukhpatelips
સાહેબ...
આ ભરતી ની મુખ્ય પરીક્ષા 29/09/2023 ના રોજ પુર્ણ થયેલ છે અને 13 મહિનાથી વધુ સમય થયો હોવા છતા પરીણામ આવ્યુ નથી. તો આ બાબતે કઇક અપડેટ આપો એવી નમ્ર અરજ .. 🙏
@Hasmukhpatelips
સાહેબ...
આ ભરતી ની મુખ્ય પરીક્ષા 29/09/2023 ના રોજ પુર્ણ થયેલ છે અને 13 મહિનાથી વધુ સમય થયો હોવા છતા પરીણામ આવ્યુ નથી. તો આ બાબતે કઇક અપડેટ આપો એવી નમ્ર અરજ .. 🙏
List of Ineligible Candidates for Interview (with reason) for Advt. No. 22/2022-23 Accounts Officer, Class-2, Gujarat Accounts Service
https://t.co/gv7Q2L0G8E
ઉમેદવારોની સંખ્યા ભલે ઓછી છે પરંતુ તેઓએ સરેરાશથી વધારે સમય રાહ જોઈ છે. આપશ્રીને વિનંતી કે વહેલી તકે આ ભરતીનું સ્ટેટસ અથવા અપડેટ આપ જણાવશો અને રૂબરૂ મુલાકાતની તારીખ જાહેર કરશોજી.
આભાર.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
489 ઉમેદવારોનું સૂચન: GPSC દ્વારા SEPT, 2023મા જા.ક્ર.નં:૨૨/૨૦૨૨૨૩ એકાઉન્ટ ઓફિસર વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા લેવાયેલ પરંતુ તેના એક વર્ષ અને બેમાસનો સમય વિતી ગયો છે. નોંધનીય બાબત એ કે ગત 26મીજુલાઈએ આયોગ દ્વારા INELIGIBLE લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
કવિ મુખે કવિતા
નવજીવન ટ્રસ્ટના આંગણે આયોજિત ‘નવજીવન Talks’માં ગુજરાતી ભાષાના પ્રેમે પોંખાયેલા કવિ અને નવલકથાકાર શ્રી ધ્રુવ ભટ્ટ પધાર્યા હતા.
અહીં એમણે પોતાની સુપ્રસિદ્ધ રચના
‘ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને..’ ભાવકોને પ્રેમથી સંભળાવી.
#NavajivanTrust#DhruvBhatt#NavajivanTalks