#cancelapboardexams2021#modiji_cancle12thboards#AnuragTyagiClasses
Are padhne waloo.... This is Call of Duty 🔥 for you now.
come on Twitter tweet flood Twitter.
follow me... This is the final End game of CBSE exam cancellation
Anurag Tyagi🔥
https://t.co/QJXP5dq1QL
@tv9gujarati હા Mass promotion આપી દેવું જોઈએ અને રહી વાત exam ની તો જે તે કૉલેજ અને યુનિવર્સિટી Enterence Exam લઈ શકે છે અને એમાં જે વિદ્યાર્થીઓ યોગ્ય હશે એ પાસ થઈ ને ADMISSION લઈ શકશે.. બસ આટલું જ કરવાની જરૂર છે
#Allpasspolicy#JusticeForStudents@vijayrupanibjp
આ બધા જ ધોરણ ૧૨ નાં વિદ્યાર્થીઓ આપણા ગુજરાત અને ભારત નું કાલ છે અને એ બધા નું મૂલ્યાંકન Entrance EXAM દ્વારા જે તે કૉલેજ અને યુનિવર્સિટી કરી શકે છે તો હાલ ની પરિસ્થિતિ ધ્યાન માં રાખીને ધોરણ ૧૨ ની EXAM CANCEL કરવા વિનંતી 🙏🏻🙏🏻
#Allpasspolicy#JusticeForStudents@vijayrupanibjp
Jay hind,First of all Pass all the students of std 12th.If you want to check the criteria of the students, then conduct the Enterence test after this pandemic & then As many students as are eligible will pass in enterence exam. #Allpasspolicy#JusticeForStudents@vijayrupanibjp
ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp#Allpasspolicy#JusticeForStudents
First pass all the students of 12th then after the over of pandemic conduct exams for who are intrestes to go in medical & engg. Line conduct exam with mcqs & make the decision in favor of students 💪🏻🙏🏻 #Allpasspolicy#CancelGujratExam#JusticeForStudents@vijayrupanibjp