શિક્ષકોની ભરતી જડપથી પૂર્ણ કરો
વિદ્યાસહાયક ભરતી જિલ્લા પસંદગી બાદ રદ થઇ અને ફરીથી ચાલુ થઈ જશે 5 તારીખથી
જ્યારે શિક્ષણસહાયકમાં TAT(HS) Govt શાળા ફાળવણી બાદ રદ થઈ એને 15 દિવસ થઈ ગયા પણ કોઈ પ્રક્રિયા આગળ વધી નથી
@kuberdindor સાહેબ આપે કરેલ વાયદાઓનું શું?
@Bhupendrapbjp સાહેબ દયા કરો
#શિક્ષણ_સહાયક ભરતી અપડેટ 🌧️🌧️
📌મળતી માહિતી મુજબ શિક્ષણ સહાયક ભરતી અન્વયે મંજૂરી માટે ગયેલી ફાઈલ રિટર્ન થઈ ગઈ હોવાની માહિતી મળી છે.
📌સોમ/મંગળ આસપાસ ઉચ્ચ માધ્યમિકની શાળા પસંદગી ની પ્રકિયા હાથ ધરવામાં આવી શકે એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.
📌શાળા પસંદગી પ્રોસેસ કરવામાં આવશે પરંતુ હાજર ક્યારે કરશે એ બાબતે કોઈ અપડેટ નથી. સૂત્રો ✍️
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાયમી શિક્ષકોની ભરતી ક્રમિક કરવા બાબત રજુઆત....
📌સત્વરે ધોરણ ૯થી૧૨ ની ભરતી પ્રકિયા પૂર્ણ કરી ત્યારબાદ ધોરણ ૬થી૮ ના ઉમેદવારોનું જિલ્લા પસંદગી કરવામાં આવે જેમને લઈને રિપીટેશન અટકી શકે.✍️🏹
@YAJadeja ખરેખર આ ખબર વાચીને આંખમાં પાણી આવી ગયું.કેમ કે હું પણ આંદોલનમાં ગયો છું.સૂરજભાઈને નજીકથી જોયા છે આવા સાચા માણસ ભરતી લાવનાર જોડે આવું........બે કોડીનો વ્યકતિ દેખાડો કરવા 2 ઓર્ડર લીધા...બોવ દુઃખ થાય છે.
એક એવો વ્યક્તિ જે અન્ય માધ્યમમાં રેન્કર(દિલીપ રાજપૂત), જેને પોતાના ભાઈથી પણ વિશેષ ભાઈબંધ(#સૂરજ_સોની)ને નોકરી મળે એટલે પોતાના શહેર અમદાવાદની આસપાસ મળતી નોકરી જતી કરી કચ્છ માં લીધી. એ દિલીપ, નેહા અને સૂરજની ત્રિપુટી હતી. તમે અનેકવાર આ લોકોને ભરતી માટે લડતા જોયા પણ હશે...
📌☹️એક એવો વ્યક્તિ જેને ફક્ત દુનિયામાં દેખાડો કરવા, દંભ કરવા, ખોખલી વાહવાહી લૂંટવા "બે શિક્ષક નોકરીના ઓર્ડર સ્વીકાર્યા." હવે ખબર જ છે કે બંને જગ્યાએ ક્યારેય સરકારી નોકરી નથી કરી શકવાના. દુઃખ એ વાતનું છે કે નોકરી છીનવી તો એવા વ્યક્તિની(સૂરજ સોની) છીનવી કે જેને આ ભરતી લાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરી નાખ્યું હતું.સૂરજ સોની જેવો લાયક, ત્યાગી અને સમર્પિત લડાકુના હાથ ખાલી રહી ગયો.એવું એક આંદોલન નહિ હોય જેમાં તેની ફક્ત હાજરી નહીં સક્રિય રહી લડત લડી અને પોલીસના દમનનો અવારનવાર સામનો કર્યો.
📌હું સૂરજ સોનીના ઘરની પરિસ્થિતિથી ખૂબ જ નજીકથી વાકેફ છું, એના ઘરના આર્થિક - પારિવારિક #સંઘર્ષ, પરિવારની અપેક્ષાઓ અને જીવનની લડાઈઓ મેં જોઈ છે. આથી એના ન્યાયને ઉછેરવામાં મારી લાગણી પણ જોડાયેલી છે. જ્યારે આવા યુવકને પાછળ ધકેલવામાં આવે ત્યારે એને ફક્ત વ્યક્તિગત નહીં, સામૂહિક નુકસાન પણ કહેવાય.એટલે દુઃખ જરા વધારે થાય છે,
એવા #લડવૈયાની નોકરી છીનવી જેને ક્યારેય આંદોલન માં પગ પણ નહીં મૂક્યો, ના પોલીસ ના અત્યાચારનો સામનો કર્યો, ન તો યાત્રાઓમાં કદી અવાજ ઉઠાવ્યો, આ ભરતી લાવવામાં જેનું રતિ ભાર પણ યોગદાન નહીં,સરકારી ગુલામીપ્રથા એટલે કે જ્ઞાન સહાયકનો હિમાયતી હતો એટલું જ નહીં, પોતે જ્ઞાન સહાયક તરીકે નોકરી પણ કરતો હતો.ફક્ત ને ફક્ત દુનિયાને બે નોકરીમાં ઓર્ડર મળ્યા છે તે દેખાડો કરવા એક હકદાર અને લાયક વ્યક્તિનો હકનો રોટલો છીનવી લીધો.
🤯આવા બુદ્ધિબુઠ્ઠા લોકોને કારણે સીટો બગડે છે અને લાયક તથા હકદાર પાયાના પથ્થર વંચિત ને વંચિત રહે છે.
@indiasoni9@RajputD47372
#મિત્રો_સીટો_ન_બગાડતા.....આજે વિદ્યા સહાયક ભરતી બોર્ડ એ ઉમેદવારોની અંદરની વેદના જોઈને આપણે રડવું આવી જાય છે..... ઉર્દૂ માધ્યમ માં #waiting માં આવેલ બેનને રડતા જોઈને આજે ખબર પડી કે એક સીટની કિંમત શું હોય છે...🥹🥺🙌🙏👍
કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@hdraval93
સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી- 2024 અન્વયે આજરોજ થી 15/16/17સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરુ થઇ રહ્યું છે. તો જે ઉમદવારો મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાના છે તે તમામને શુભેચ્છા.💐💐
સૌ કોઈ ઉમેદવાર અને માતા પિતાનું સ્વપ્ન પૂર્ણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના.😊🙌
Wish You All The Best✍️🙏👍
ટેટ ટાટ માં ખુબ સારા માર્ક લાવેલા અમુક મિત્રો એવું જ છે કે જેમ કરે તેમ જલ્દી ભરતી પૂર્ણ થવી જોઇએ અને અમુક ઉમેદવારને વ્યક્તિગત સારા માર્ક છે છતાં એમ ઈચ્છે છે કે ભરતી ક્રમિક થાય અને વધુમાં વધુ ઉમેદવારને નોકરી મળે.
શિક્ષણ વિભાગ પણ એવું ઈચ્છે છે કે વધુ ઉમેદવારને નોકરી મળે.
ખરું ને?
@tejasmajithiya5 સરકાર ના ચક્ર વ્યૂહ માં ફસાઈ ગઈ છે ભરતી....૭૦:૩૦ સ્વાર્થી ઉમેદવારો કે જેમને ઘરે બેસી ને ખોબલે ખોબલે માર્કસ લીધા છે માસ્ટર અને m.ed ના...આ જ સ્વાર્થ બધા ને નડી રહ્યો છે...બાકી વાસ્તવિકતા માં કેમ ના આવ્યા માર્કસ, ડીગ્રીઓ માં disti. કરતા ભી ઉપર % છે..
@tejasmajithiya5 આ તારીખ મેરિટ આધારિત જ ભરતી થશે..... દ્વિ સ્તરીય પરીક્ષા નો બંધારીય ઉલ્લેખ છે.... આ કેસ કરનાર ને લીધે નિર્દોષ અને આર્થિક રીતે જરૂરિયાત વાળા પણ હેરાન થાય છે....