રાજકોટ તાલુકાના ગવરીદડ ગામમાં ૭માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં માનનીય ગુજરાત રાજ્યમંત્રી સાહેબશ્રી અરવિંદભાઈ રૈયાણી,કલેકટર સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા,વહીવટી તંત્ર દ્વારા તમામ ગ્રામજનોને સ્થળ પર જ વેક્સીનેશન,વિધવા સહાય,રેશનકાર્ડ તથા અન્ય બધી સેવા આપવામાં આવી@CMOGuj@CollectorRjt
આજ રોજ કોવિડ-19 સબબ સરકારશ્રીની સૂચના અન્વયે ગૌશાળામાં પશુઓ માટે ઘાસ-ચારા તેમજ પાણીની આપૂર્તિ માટે રાજકોટ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી તેમજ સંસ્થાના પ્રશ્ન સાંભળીને યોગ્ય ઉકેલ તેમજ જરૂરી સૂચનો કરવામાં આવ્યા.@CollectorRjt@RuralRajkot@CMOGuj@SDMRajkotCity2@pkumarias