આજરોજ તા.૨૦-૧૧-૨૦૨૦ નાં રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રકિયા ચાલુ છે. જેની મુલાકાત લેવામાં આવી. કોઈ ખેડૂત તરફથી ફરિયાદ આવેલ નથી.@DsoRajkot@CollectorRjt@SDMRajkotCity2@pkumarias
ચાઈનીઝ માઝા/પ્લાસ્ટિક દોરી તેમજ તથા આવા હાનિકારક પદાર્થોનું કોટિગ ધરાવતી દોરીના ખરીદ ,સંગ્રહ,વેચાણ અને વપરાશ સંપૂર્ણપણે અટકાવવા તપાસણી કરવા બાબતે ટીમે સાથે તપાસણી કરી @CollectorRjt@SDMRajkotCity2@SDMRajkotCity1
મોજે વાવડી ગામના સ.ન. ૧૪૯ દબાણ અટકાવી તાર ફેન્સિગ કરી જમીન સરકારી હોવાનું બોર્ડ મૂકી પ્રવેશ સામે મનાઈ ફરવવા બોર્ડ પ્રદર્શિત કરેલ છે @CollectorRjt@SDMRajkotCity2@pkumarias
આજરોજ તા.૨૮-૧૨-૧૯ નાં રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે કરેલ ખરીદીની પ્રકિયા ચાલુ છે. કોઈ ખેડૂત તરફથી ફરિયાદ આવેલ નથી. આજરોજ ૪૭ ખેડૂત આવેલ છે.@CollectorRjt@SDMRajkotCity2@DsoRajkot@pkumarias