સાહેબ શ્રી @Bhupendrapbjp આ ગેરરીતિથી અશાંતધારાની મંજુરી લીધી છે માટે આ મિલકત ની તપાસ માટે જે રજૂઆત કરી છે એ હાઈકોર્ટની બેચમાં ફેર સુનાવણી થવી બહુ જરૂરી છે અને જયાર સુધી સુનાવણીના થાય ત્યાર સુધી ખરીદનાર શાંતિપ્રિય ભાઈને મિલકત નો કબજોના મળે તે વિનંતી 🕉
જય શ્રી રામ 🚩
સાહેબ શ્રી @Bhupendrapbjp આ ગેરરીતિથી અશાંતધારાની મંજુરી લીધી છે માટે આ મિલકત ની તપાસ માટે જે રજૂઆત કરી છે એ હાઈકોર્ટની બેચમાં ફેર સુનાવણી થવી બહુ જરૂરી છે અને જયાર સુધી સુનાવણીના થાય ત્યાર સુધી ખરીદનાર શાંતિપ્રિય ભાઈને મિલકત નો કબજોના મળે તે વિનંતી 🕉
જય શ્રી રામ 🚩
आज के दिन 25 जून 1975 का दिन स्वतंत्र भारत का काला दिवस जिस दिन अभी के समय में अभिव्यक्ति की आजादी की बात करने वाली सरकार ने सम्पूर्ण भारत में आपातकाल की घोषणा कर दी थी तथा लगभग दो लाख गणमान्य व्यक्तियों क़ो जेल में ठूँस दिया था । #Emergency#Emergency1975HauntsIndia #
આજે જેઠ સુદ તેરસ એટલે હિન્દુ સામ્રાજ્ય દિવસ આજના જ દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્ય અભિષેક થયેલો અને પુન: હિન્દુ રાષ્ટ્ર ની સ્થાપના કરેલી.. દરેક મિત્રો ને હિન્દુ સામ્રાજ્ય દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🚩
#गर्व_से_कहो_हम_हिन्दू_है 🚩
#जयभवानी_जयशिवाजी 🚩 #HinduSamrajyaDiwas
જય શ્રી રામ 🚩
કાયદાની જાણ નથી તેવી દલીલ નહિ ચાલે આકરી કાર્યવાહી થશે -@GujaratPolice@vadodrapolice આ રીતે કડકાઈ થી પગલાં ભરાશે તો અસામાજિક તત્વોની પ્રવુત્તિ ઓ ચોક્કસ અટકશે.. ફરીથી આ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ૨૦૨૧ લાગુ કરવા બદલ ગુજરાત સરકાર નો ખૂબ ખૂબ આભાર 🚩🕉
જય જય શ્રી રામ 🚩
જય શ્રી રામ 🚩🕉
ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ ૨૦૨૧ હેઠળ પહેલો ગુનો નોંધાયો હવે બહેન અને દીકરીઓને રક્ષણ મળશે અને કોઈની પણ દીકરી સાથે અન્યાય થયો હોય ધર્મ પરિવર્તન કરાવી છેતરપિંડી કરાઈ હોય તેમને ન્યાય અપાવવા હિન્દુ જાગરણ મંચ કટિબદ્ધ છે.🕉
सुना है जिसने राम मन्दिर जमीन की कीमतों में घोटाले का आरोप “अयोध्या की इनसाइक्लोपीडिया माननीय @ChampatRaiVHP जी” पर लगाया है वो खुद सुल्तानपुर में 10 का सिनेमा टिकट 20 में बेचा करता था ऐसे लोगो पर मरने के बाद और कोई कड़ी सजा का प्रावधान हो तो वो भी मिलनी चाहिए
जय श्री राम 🚩
જય જય શ્રી રામ
ગુજરાત ની @BJP4Gujarat સરકારનું ખૂબ જ આવકાર દાયક પગલું. અભિનંદન સર્વે મિત્રોને હવે આ કાયદા નો કોઈ પણ ઉલ્લંઘન કરે તો એમને ખૂબ જ કડકાઈ થી પગલાં ભરવા માટે @GujaratPolice ને વિનંતી.
@CMOGuj@HMofficeGujarat@Nitinbhai_Patel અને સર્વે અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર 👍🚩
#VaccineForAll અંતર્ગત હવે ઘરે ઘરે જઈને સરકાર દ્વારા થશે રસીકરણ આને કહેવાય
ઈચ્છાશક્તિ #ThankYouModiJi આ રસીકરણ અભિયાન ને કેન્દ્ર સરકાર હસ્તગત કરવા બદલ 🙏
आज ही के दिन छत्रपति शिवाजी महाराज का राज्याभिषेक हुआ था छत्रपति शिवाजी महाराज के अनुलक्ष में हम भारत वर्ष में जितने भी उत्सव मनाए उतने कम है सभी को शिव राज्याभिषेक की हार्दिक शुभकामनाएं
जय भवानी जय शिवाजी 🚩 #shivrajyabhishekDin2021#ShivajiMaharaj#ShivRajyabhishek
જય શ્રી રામ 🕉
માં અન્નપૂર્ણાની કૃપાથી અને જગતજનની માં જગદંબાના આશીર્વાદથી તેમજ મિત્રો તેમજ શુભેચ્છકોના સહયોગથી જે ટિફિન સેવા ચૈત્ર પ્રતિપદાના દિવસથી ચાલુ કરેલી એ તારીખ 31.05.21 સુધી ચાલુ રહીકુલ 2266 ટિફિન કોરોનાના દર્દી જે હોમ કોરેન્ટઇન હતા અને તેમના પરિવારજનોને પૂરા પાડ્યા છે.