સાહેબ શ્રી @vijayrupanibjp આ મુદ્દે ખુબજ ધ્યાન આપશો.અમારા વડોદરા માં આ તકલીફ ખુબ જ વધારે પ્રમાણ માં વધી રહી છે.@VMCVadodara માં રજૂઆત કરવા અમે ગયેલા પણ કોઈ સંતોષ કારક જવાબ નથી મળ્યો..અને @VMCVadodara એ એનું બાંધકામ રોકવા માટે નોટિસ આપેલી છે છતાં કામ ચાલુ જ છે આ તે કેવી નોટિસ ?
સાહેબ શ્રી @Bhupendrapbjp આ ગેરરીતિથી અશાંતધારાની મંજુરી લીધી છે માટે આ મિલકત ની તપાસ માટે જે રજૂઆત કરી છે એ હાઈકોર્ટની બેચમાં ફેર સુનાવણી થવી બહુ જરૂરી છે અને જયાર સુધી સુનાવણીના થાય ત્યાર સુધી ખરીદનાર શાંતિપ્રિય ભાઈને મિલકત નો કબજોના મળે તે વિનંતી 🕉
જય શ્રી રામ 🚩
ॐ
जनसंख्या नियंत्रण कानून असम और उत्तरप़देश में लाने की पुरजोर से तैयारी
दो बच्चो से ज्यादा होनेपर सरकारी योजना का कोइ लाभ नही मिलेगा
योगी सरकार
असम सरकार
धन्य हो
જય શ્રી રામ 🚩
કાયદાની જાણ નથી તેવી દલીલ નહિ ચાલે આકરી કાર્યવાહી થશે -@GujaratPolice@vadodrapolice આ રીતે કડકાઈ થી પગલાં ભરાશે તો અસામાજિક તત્વોની પ્રવુત્તિ ઓ ચોક્કસ અટકશે.. ફરીથી આ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ૨૦૨૧ લાગુ કરવા બદલ ગુજરાત સરકાર નો ખૂબ ખૂબ આભાર 🚩🕉
જય જય શ્રી રામ 🚩
જય શ્રી રામ 🚩🕉
ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ ૨૦૨૧ હેઠળ પહેલો ગુનો નોંધાયો હવે બહેન અને દીકરીઓને રક્ષણ મળશે અને કોઈની પણ દીકરી સાથે અન્યાય થયો હોય ધર્મ પરિવર્તન કરાવી છેતરપિંડી કરાઈ હોય તેમને ન્યાય અપાવવા હિન્દુ જાગરણ મંચ કટિબદ્ધ છે.🕉