"ચુંટણીમાં જીતવું એ અંત નથી એ તો ફક્ત શરૂઆત છે લોકકલ્યાણ ના કાર્ય શરૂ કરવાનું"...
સ્વરૂપજી ઠાકોર ની વિજયી સભા માં સૌ કાર્યકર્તા અને જનતા જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો...
|| जिवेत शरद: शतम् ||
ગુજરાત રાજ્યની શાંતિ, સુરક્ષા અને સલામતી મા���ે સદાય તત્પર એવા યુવા નેતા, રાજ્યના ગૃહમંત્રી શ્રી @sanghaviharsh જી ને જન્મદિવસ ની અનંત શુભકામનાઓ
સંતરામ મહારાજ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે તેવી પ્રાર્થના.