આ શિક્ષકોનું સર્વેક્ષણ નથી પણ શિક્ષક ની ક્ષમતા અને કાર્યનિષ્ઠા પર કરવામાં આવેલી શંકા છે.....સમગ્ર પ્રાથમિક શિક્ષણ નું અપમાન છે....
અને હવે થી પ્રાથમિક શિક્ષક ના આવા અપમાન ક્યારેય નહીં ચલાવી લેવાય....આભાર સહ.....જય ���િક્ષક....
#boycott_teachersarvekshan
#Boycott_teachersarvekshan
"બહિષ્કાર એજ એકતા "
📌"શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા નથી"📌
તો ...શું કામ ખોટાં ખર્ચ,, OMR અને બ્લોક અને વ્યવસ્થા.....અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સર્વે....આ પરીક્ષા ના કહેવાય તો બીજું શું છે ....!!
#boycott_teachersarvekshan#vtvgujrati
વિરોધ પ���ીક્ષાનો નથી પણ શિક્ષકની સજ્જતા પર ઉઠાવેલા પ્રશ્નનો છે...
હા, પરીક્ષા જ લેવી હોય તો આપવા દો ખાતાકીય પરીક્ષા, ત્યાં શું કામ રોકો છો...
No Sarvekshan...