મિત્રો, વર્ષો પછી ગ્રાઉન્ડ લેવલ થી શિક્ષકની મજબૂત એકતા દેખાઈ રહી છે... અવનવા પ્રલોભન, પ્રમાણપત્રો વગેરે ની વાત થશે....
પણ બહુ વર્ષ પછી જમીન લેવલ થી શિક્ષક મજબૂતાઈ થી જાગ્યો છે...
તમને ખ્યાલ જ હશે થોડા દિવસો પહેલા ડૉ હડતાળ હતી... #શિક્ષક_સર્વેક્ષણ_સંપૂર્ણ_બહિષ્કાર
🚫 શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બહિષ્કાર🚫
રાજ્ય ના શિક્ષકો આં સર્વેક્ષણ ના વિરોધમાં છે તે બાબતે શિક્ષકોની એકતા બતાવવાનો સમય હવી આવી ગયો છે.
તો જોડાવો ટ્વીટર અભિયાનમાં..
તારીખ - ૨૨/૦૮/૨૦૨૧
સમય - સાંજે ૭ કલાક થી રાત્રિના ૧૨ કલાક સુધી
#boycott_teachersarvekshan
#boycott_teachersarvekshan સર્વેક્ષણ કરવું જ હોય તો ખુલ્લા સામે આવીને પરીક્ષા લ્યો. ખબર તો પડે કોણ કેટલું પાણી માં છે. આમ પીઠ પાછળ રમત રમવી વ્યાજબી નથી..💪💪