@kuberdindor નમસ્કાર સાહેબ શ્રી આપને એક વિનંતી છે.. સમાજ માં શિક્ષણ અને જ્ઞાનનું ઝરણું વહેતું કરનાર શિક્ષકો ની વ્યથા,,, વર્ષો થી વતન ની રાહ જોતા અમારા અમારા શિક્ષક મિત્રો નો બદલી કેમ્પ નું આયોજન કરવામાં આવે તેવી નમ્ર અપીલ છે..
અમો હારીયા નથી લડત આપવાની છે સંયુક્ત રાષ્ટ્ર માંથી evm હટાવવાના છે
આ ખેલ વર્ષો થી સાલતો હતો હવે ખુલ્લો પડિયો છે
લોકો ને ખબર ન હતી કે છેતરપિંડી થાય છે પણ હવે લોકો ને ખબર પડી ગઈ છે કે છેતરપિંડી થાય છે
Evm વિરૂદ્ધ કાર્યવાહી કરવાની છે બાદ માં મીડિયા વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાની છે