#ગ્રામસેવક ની નોકરી કાંઇ BRS ડીગ્રી ધારકો ની પેઢી નથી ...સરકાર એની જ નિમણુંક કરશે જે ખરા અર્થ મા અધિકારી ને લાયક છે...અભિનંદન ગુજરાત સરકાર ,હવેથી ગુજરાત ના ખેડૂત ને Agri. and Horti. સ્નાતકો પાસે ખેતીવાડી ને લગતી સાચી માહિતી મળશે.@RaghavjiPatel @brijeshmeja1 @CMOGuj#આભાર_સરકાર
Thanks to all members of Gujarat panchayat, Rural Housing and Rural development department, For Agriculture and Horticulture students are eligible in Gram sevak exam,
Specially thanks to @brijeshmeja1 @CMOGuj@vmittra@CRPaatil@Bhupendrapbjp@DrShraddha44@RaghavjiPatel
રાજ્ય સરકાર નો ઉમદા નિર્ણય , ગ્રામસેવકની ભરતીમાં Bsc agriculture/ Horticulture સ્નાતકોને સામેલ કરવા બદલ આભાર.હવે ગુજરાતના ખેડૂતો ને આત્મનિર્ભર બનાવવામાં bsc agriculture સ્નાતકો પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકશે.@brijeshmeja1
#આભાર_સરકાર