@Bhupendrapbjp સાહેબ માનીએ છીએ.. કે ઉર્જા વિભાગ માં જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક ની પરીક્ષા માં કોભાંડ થયું ... છે એમના કારણે અમે ૦. નાં માર્ક રહી ગયા છીએ...
.જેથી આપને વારંવાર કહીએ છીએ. કે મુદત વધારી દો ..
@KanuDesai180 સાહેબ માનીએ છીએ.. કે ઉર્જા વિભાગ માં જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક ની પરીક્ષા માં કોભાંડ થયું ... છે એમના કારણે અમે ૦. નાં માર્ક રહી ગયા છીએ...
.જેથી આપને વારંવાર કહીએ છીએ. કે મુદત વધારી દો ..
📣 રાજ્યમાં પેટ્રોલનો પુરતો જથ્થો છે.
📱સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપ બંધ છે કે પછી પેટ્રોલ ખુટી ગયું છે તેવી કોઈ પણ પ્રકારની પોસ્ટ પર ભરોસો કરી ભરમાશો નહી, અને આવા કોઈપણ મેસેજ કોઈને મોકલો પણ નહિ.
@Rushikeshmla @narendramodi એક્સ-રે ટેકનીશયનની ભરતી બહાર પાડવા બાબત
આપને જણાવવાનું કે 2017 બાદ અમોની ભરતી બહાર પાડવામાં આવેલી નથી તાજેતરમાં આરોગ્યસેવા હેઠળના ખાતાઓની એક્સ-રે ટેકનીશયન 250 કરતા વધુ જગ્યાઓ ખાલી છે તો આપશ્રી ને નમ્ર વિનંતી છે અમોને ઉચિત ન્યાય મળે
@JDGohil18@AKRAKESHIAS1 @Rushikeshmla @Bhupendrapbjp એક્સ-રે ટેકનીશયનની ભરતી બહાર પાડવા બાબત
આપને જણાવવાનું કે 2017 બાદ અમોની ભરતી બહાર પાડવામાં આવેલી નથી તાજેતરમાં આરોગ્યસેવા હેઠળના ખાતાઓની એક્સ-રે ટેકનીશયન 250 કરતા વધુ જગ્યાઓ ખાલી છે તો આપશ્રી ને નમ્ર વિનંતી છે અમોને ઉચિત ન્યાય મળે
@AKRAKESHIAS1 એક્સ-રે ટેકનીશયનની ભરતી બહા�� પાડવા બાબત
આપને જણાવવાનું કે 2017 બાદ અમોની ભરતી બહાર પાડવામાં આવેલી નથી તાજેતરમાં આરોગ્યસેવા હેઠળના ખાતાઓની એક્સ-રે ટેકનીશયન 250 કરતા વધુ જગ્યાઓ ખાલી છે તો આપશ્રી ને નમ્ર વિનંતી છે અમોને ઉચિત ન્યાય મળે
@Hasmukhpatelips જ્ઞાતિ સાથે ભેદભાવ બધા કરે છે... સરકાર ચૂંટણી સમયે જાતિ પ્રમાણે વોટ નક્કી કરે છે...
સાચા હોય તો લાયકાત પ્રમાણે નોકરી આપો . બાકી 50 માર્ક વાળો નોકરી કરે અને 78 માર્ક વાળા ને નોકરી નાં મળે એ દેશ માં બેરોજગ���રી સિવાય કશું ના વધે... 🙏 અનામત કાઢો... આમ પણ દરેક માટે સમાનતા હોવી જોઈએ.