@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી ને જણાવવાનું કે 29-01-2023 ના રોજ મોકૂફ રાખવામાં આવેલ જુનિયર કલાર્ક ની પરીક્ષાનું પેપર અમને PDF સ્વરૂપે આપવામાં આવે તો અમને આગળના આવનારા દિવસો દરમિયાન તૈયારી કરવામાં ખૂબ લાભ થશે.
કેજરીવાલ આવીને ચર્ચા કરશે એટલે જખ મારીને તારીખ જાહેર કરશે.!!
એના કરતાં વહેલા જ જાહેર કરી દીધી હોત તો.?
જો કે હવે આમેય કોઈ ફરક નથી પડવાનો તમે જાહેર કરો કે ના કરો.. કોઈ ઉમેદવારો અને તેના પરિવારના મત તો તમને મળશે જ નહીં એટલું યાદ રાખજો ભ્રષ્ટ ભાજપ.😡
#Give_Talati_Exam_Date_Or_Resign
@Rushikeshmla @Bhupendrapbjp@sanghaviharsh@MoHFW_GUJARAT@sanghaviharsh@YAJadeja
છેલ્લા ધણા સમયથી માાંગણાપત્રક મોકલી આપેલ છે તેમ છતા વિકલાંગ અનામત તેમજ લાયકાતઘોરણ નકકી કરવા જેવા 10દિવસમા થઈ જાય એવા નિર્ણયમા 3 વર્ષ પછી પણ કોઈ જવાબ આવેલ ન હોય 500 જગ્યાઓની ભરતી અટકી ગયેલ છે.
@mansukhmandviya
सर गुजरात के जिला हॉस्पिटल मे भी काफी बडी लाईने लगती है ।
आपने जैसे कहा उनसे 100गुना ज्यादा अच्छा परिणाम मिल सकता है,लेकिन दिक्कत ऐ हे की हमारे जैसे X-RAY TECH पढने के बाद भर्ती ना होने पर घर मे बेठै हे।गुजरात मे करीब 400जगह खाली है फिर भी सरकार भर्ती नही करती