@Bhupendrapbjp ગામ -હામાપર તા -ગઢડા (સ્વામી) જીલ્લા - બોટાદ .એક આંટો મારો અમારા ગામના એટલે તમારો ફાકો નિકળી જાય. છેલ્લા 3-4 વર્ષ થી સામાન્ય રોડ નથી બનાવી શકી તમારી સરકાર
ને હાઈવે ના ફટકા ઠોકો છો શરમ આવવી જોઈએ. @nitin_gadkari@Collectorbotad@gadhada
શુ આ છે ગુજરાત નો વિકાસ. મોટી મોટી જાહેરાતો કરે છે તો ગામડાંઓ ના વિકાસ મા રસ્તા ઓ ખુબજ મહત્વ ના હોય છે એજ સારા નહી હોય તો શુ વિકાસ?? @Bhupendrapbjp સાહેબ ચુંટણી સમયે કામ કરો છો મત મળી ગયા પછી માવો ખાવા માથી જ ઉચા નથી આવતા. @Collectorbotad@TDO_Gadhada
@Bhupendrapbjp@irushikeshpatel@AamAadmiParty@VtvGujarati
2017 પછી થી આજ રોજ સુધી એક્સ રે ટેક્નિશિયન ઉમેદવાર ને ખોટા વાયદા આપ્યા પછી પણ GSSSB દ્વારા ભરતી જાહેર થયેલ નથી.આથી અમારા માટે ભરતી મરણ પામેલ છે તેથી અંતિમ સંસ્કાર વિધીમા પધારવા વિનંતી.

@irushikeshpatel@CMOGuj@MoHFW_INDIA
આદરણીય સાહેબ રાજ્ય ની હોસ્પિટલ મા એક્સ રે ટેક્નિશિયન ની હાલ કાયમી જગ્યા મોટા પ્રમાણ મા ખાલી છે છતા પણ કોઈ અગમ્ય કારણ સર તેની ભરતી જ નથી કરવામા આવી રહી તો આપ કોઈ ઉકેલ લાવી આપો.
@Bhupendrapbjp@irushikeshpatel@AamAadmiParty@VtvGujarati
2017 પછી થી આજ રોજ સુધી એક્સ રે ટેક્નિશિયન ઉમેદવાર ને ખોટા વાયદા આપ્યા પછી પણ GSSSB દ્વારા ભરતી જાહેર થયેલ નથી.આથી અમારા માટે ભરતી મરણ પામેલ છે તેથી અંતિમ સંસ્કાર વિધીમા પધારવા વિનંતી.
@Bhupendrapbjp@irushikeshpatel@AamAadmiParty@VtvGujarati
2017 પછી થી આજ રોજ સુધી એક્સ રે ટેક્નિશિયન ઉમેદવાર ને ખોટા વાયદા આપ્યા પછી પણ GSSSB દ્વારા ભરતી જાહેર થયેલ નથી.આથી અમારા માટે ભરતી મરણ પામેલ છે તેથી અંતિમ સંસ્કાર વિધીમા પધારવા વિનંતી.
@balajiwebworld@sanghaviharsh@OfficialGsrtc@narendramodi 1/12/23 ના રોજ gsrtc બસ એ કરેલ હોલ્ડ પર બાલાજી ની ટમેટા વેફર (કિંમત 10₹) ખરીદવા ગયેલ જ્યા MRP price કરતા 5₹ વધુ કહેલ.હાઈવે પર આવી રીતે બધી જ હોટેલો મા મુસાફરોને ખુલ્લેઆમ લુટવામા આવી રહેલા છે જેનુ નિરાકરણ લાવવા વિનંતી.
@Bhupendrapbjp શુ આપ સાહેબ શ્રી ને જાણ છે વડોદરા સિવિલ હોસ્પિટલ મા રાજ્ય સરકાર દ્વારા ભરવામા આવતી જગ્યા પર એક્સ રે ટેક્નિશિયન કર્મચારી ફરજ પર છે?શુ ગુજરાત મા આરોગ્ય વિભાગ દ્વારાએક્સ રે ટેક્નિશિયન ઉમેદવાર ને સરકારી નોકરી મળશે કે ફક્ત કોન્ટ્રેક્ટ પદ્ધતિથી થતા શોષણ નો ભાગ જ રહેશે #એક્સરે_ટેક_ભરતી