પ્રકૃતિના ખોળે અવિરત શાંતિનો અહેસાસ છે,
જેની સાદગીભર્યા સોંદર્ય સામે શબ્દો અબોલ છે,
પ્રાણવાયુ અને જીવનનિર્વાહ માટે જેના ઉપર દરેક જીવ અનિવાર્ય રુપે નિર્ભર છે,
#પ્રકૃતિ એ જ જીવન🌻
#વિશ્વ પર્યાવરણ દિવસ
जब देश में कलम और किताब
बाटन��� वाले केंद्रों पर गोलियाँ चलने लगें
और व्यवस्था मौन रहें ,
तब समझ लेना चाहिये की
लोकतंत्र नहीं ,बल्कि
“ अराजकता का शासन “चल रहा है !!
✍🏻हर्ष छिकारा ✍🏻
"भारत के वो युवा जो अपनी पढ़ाई छोड़कर Virat Kohli, Dhoni, Rohit को सपोर्ट करते हैं, लेकिन कोई भी क्रिकेटर पेपर लीक पर कोई post नहीं डालता।
📱इनकी एक सोशल #मीडिया पोस्ट से भी सरकार पर दबाव बन सकता है, मगर इन्हें अपनी ज़िंदगी से मतलब है, हमारी ज़िंदगी से नहीं।"
મિત્રો રેવન્યુ તલાટી પાસ થયેલા ઉમેદવારોમાં ગત CCE ગૃપ-A, ગૃપ-B, STI, DYSO, PSI, કોન્સ્ટેબલ, શિક્ષક વગેરે ભરતીઓમાં પાસ થયેલા અસંખ્ય ઉમેદવારો કૉમન છે.
આથી મોટી સં���્યામાં OPT OUT થઈ શકે એમ છે. આપણે વધુમાં વધુ ઉમેદવારો OPT OUT કરે તેનો ચોક્કસ પ્રયત્ન કરીશું.#Forwarded
🙏🏻 Share 🙏🏻
તાજેતરમાં જાહેર થયેલ મહેસૂલી તલાટીના પરિણામમાં ઘણાં મિત્રો gpsc દ્વારા લેવાતી અનેક પરીક્ષામાં પાસ છે તેમજ psi, constable,teacher(S)(HS) માં પાસ છે તો તેઓ પોતાની ઉમેદવારી ન નોંધાવે તો ઘણાં મિત્રોનાં ઘરે અજવાળું થઈ શકે એમ છે તો બધાને અપીલ છે કે પોતાની નૈતિક ફરજ સમજી મહતમ opt out કરવા વિનંતી છે. આ લાગણી ઉમેદવારોના ગ્રુપમાં પણ પ્રવતિ રહી છે.