ડેરી સાયન્સ,વેટરનરી, ફિશિરીજ આ તમામ કોલેજોને ICAR ની માન્યતા વગરની કામધેનુ યુનિવર્સિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે. શું આ યોગ્ય પગલું છે? શું યોગ્ય શિક્ષણની ગુણવત્તા જળવાશે છે? શું વિદ્યાર્થીઓના આ university ma જવા માગે છે?કૃષિ અધિનિયમો નો સરેઆમ ભંગ કરવો હિતાવહ છે?#SaveSMCcollege

SMC કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??#saveSMCcollege@CMOGuj@vijayrupanibjp@PMOIndia@rcfalduofficial