સાગબારા પોલીસ સ્ટેશનના ફોડબા ગામ ખાતે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, નશા મુક્તિ તથા સાઇબર ક્રાઇમના બનાવો બાબતે જાગૃતિ આવે તે સારું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.@CMOGuj@dgpgujarat@sanghaviharsh@VadodaraIGP
આજરોજ ડેડીયાપાડા પો.સ્ટે. દ્વારા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, મોજદા ખાતે સ્કૂલના બાળકોને ટ્રાફિક ના નિયમો, નશા મુક્તિ અને સાઇબર ક્રાઇમના બનાવો બાબતે ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ બાબતે જાગૃતિ આવે તે સારુ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @sanghaviharsh@CMOGuj@VadodaraIGP@dgpgujarat
૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. @CMOGuj@sanghaviharsh@dgpgujarat@VadodaraIGP
૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. @CMOGuj@sanghaviharsh@dgpgujarat@VadodaraIGP
Fit India Movement અંતર્ગત એકતાનગર ખાતે એકતા દ્વારથી SOU પરેડ ગ્રાઉન્ડ સુધી Sunday on cycle નું આયોજન કરવામાં આવેલ. જેમાં પોલીસ અધિકારી/કર્મચારીઓ, SRP/હોમગાર્ડ/GRDના જવાનો, તેમજ જાહેર જનતા સાથે 350 થી વધુ વ્યક્તિઓ સાયકલિંગ રેલીમાં ભાગ લીધેલ.@sanghaviharsh@CMOGuj@VadodaraIGP
In a manpower intensive force, promotions play a significant role to keep the morale of the team high. In 2024, a historic 7003 promotions were given in Gujarat Police while this year, already 8098 promotions have been effected. This includes officers from the rank of Police Constables to Police Inspectors. Best wishes to all of them and their family members.
I will spend two days visiting and staying in villages along the India–Pakistan border
Tomorrow, I will begin a two-day visit to villages in Lakhpat, Kutch along the India-Pakistan border.
30 senior IPS officers will join this visit - each officer allotted two villages for focused review and direct interaction with citizens.
We will meet sarpanches, women, youth and frontline teams to assess:
•Safety & security
•Education
•Infrastructure & sanitation
•Health
I will also stay overnight in a traditional bhunga to experience village life closely. All officers will stay in the villages as well - not in circuit houses or hotels - to understand real ground realities.
Strengthening border communities.
Listening first, acting faster.
@narendramodi@AmitShah
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે "Run for Unity" નું આયોજન કરવામાં આવ્યું.જેમાં પોલીસ જવાનોની સાથે,સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત,DLSS સ્કૂલના વિદ્યાર્થીઓ-અધિકારીઓ અને જાહેર જનતાએ ભાગ લઈ, રાષ્ટ્રની એકતા માટે "એકતા શપથ" લીધેલ. @dgpgujarat@VadodaraIGP@CMOGuj@sanghaviharsh
ભારત સરકારશ્રી દ્વારા ઘડવામાં આવેલ નવા ત્રણ કાયદાની જન જાગૃતિ અર્થે નર્મદા પોલીસ દ્વારા ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજ્ન કરવામાં આવેલ, જેમાં પ્રથમ ત્રણ આવેલ વિજેતાઓને આજરોજ સર્ટીફિકેટ અને ચેક આપવામાં આવેલ. @sanghaviharsh@dgpgujarat@CMOGuj@VadodaraIGP