ગુજરાતમાં પ્રાણી, પક્ષી અને પ્રકૃતિનું સંરક્ષણ તેમજ સંવર્ધન કરતા વનરક્ષક અને વનપાલ સાથે લાંબા સમયથી અન્યાય થઈ રહ્યો છે. તેઓની માંગણી એકદમ વ્યાજબી છે.
ભાજપ સરકારે કર્મચારીઓને આંદોલન ઉપર ઉતરવા મજબુર કરવાના બદલે તાત્કાલિક તેમની વાત સાંભળીને યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. જય હિન્દ.