ગાંધીનગરઃ અરણયભવન પાસે વન રક્ષકો પણ આંદોલનના માર્ગે
ગ્રેડ પે, રજા પગાર, વોશિંગ એલાઉન્સ, નોકરી સમય ગાળો ફિક્સ કરવાની માંગ
2500 જેટલા વન રક્ષક અને વન પાલ ભેગા થયા
#Gandhinagar
કરવા માંગણી કરી રહિયા છે.
સમયસર ખાતાકીય પરીક્ષા યોજવા તેમજ સમયસર સિનિયોરિટી લિસ્ટ બહાર પાડવા બાબતે, દર વર્ષે બઢતી આપવા બાબત સહિતની માંગણી છે.
જંગલ વિસ્તારોમાં મહિલા કર્મચારીઓને નાઈટ પેટ્રોલિંગમાંતી મુક્તિ આપવા તથા મહિલાઓ રહી શકે તેવા ક્વાર્ટ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ.
3/3
#સમર્થન
#વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 #ગ્રેડ_પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે.સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે, વન રક્ષકોને અન્યાય થઈ રહ્યો છે.આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરવા માંગણી.1/3