સરકારશ્રીના છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાના અભિગમ સાથે આજરોજ સુઈગામ તાલુકાના બોર્ડર નજીકના બોરુ ગામ ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વહીવટીતંત્ર દ્વારા રાત્રિસભા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ગામ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળી નિરાકરણ કરવામાં આવ્યું.@CMOGuj@JayantiRavi
આજરોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન - ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ. જેમાં સાથી ધારાસભ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહી વિસ્તારના વિવિધ વિકાસલક્ષી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓ જોડે સંકલન કરી જરૂરી સૂચનો કર્યા.
Deeply disturbed to know about the demise of CDS General #BipinRawat, his wife & other armed forces officials in an unfortunate Mi-17 helicopter crash in Tamil Nadu.
My condolences to his family & friends.
संकट की इस घड़ी में नरेंद्र मोदी जी एवं सोनिया गांधी जी को कोरोना पीडितों के लिए अत्याधुनिक अस्पताल बनाने में अपनी सारी संपत्ति दान कर देनी चाहिए... 🙏
सहमत ??
@narendramodi@RahulGandhi
ગુજરાત સરકારે આ મહામારી ને ધ્યાન માં રાખી જે વ્યવસ્થા કરવામાં આવી એ બદલ ખૂબ ખૂબ આભાર @CRPaatil તથા મુખ્ય મંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ તથા આરોગ્ય મંત્રી શ્રી @Nitinbhai_Patel તથા દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi
જે વ્યકિત સંકટ સમયે હાર સ્વીકારવા ના બદલે પુરી મજબુતાઈ થી સામનો કરી ને સમસ્યાનું સમાધાન લાવે છે અને સંકટ સમયે પ્રજા માટે અડીખમ રીતે આગળ રહેનાર બનાસ રત્ન @ChaudhryShankar સાહેબ ની મહેનત અને ત્વરિત કાર્યશીલતા થી રોજ નવી 35 જિંદગી કોરોના સામે જંગ જીતશે.આભાર સાહેબ @banasdairy1969