શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ડીસા દ્વારા આયોજિત સર્વ ને જણાવવાનું કે 15 માં ગણપતિ મહોત્સવ માં શોભાયાત્રા માં સર્વ ગોપાલ સેના ડીસા ના સર્વ હોદેદારો,યુવાનો ને પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે.👏🤝
સ્થળ.નર્મદેશ્વર મહાદેવ મંદિર,ક્રિષ્ના કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસે,ડીસા
ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ડીસા આયોજિત શ્રી સરકારી ગોગા મહારાજ નો યજ્ઞ અને રમેલ યોજાઈ.જેમાં સર્વ ભુવાજીશ્રી,આગેવાનો,કર્મચારી ગણ,કલાકારો અને હજારો ભકતોએ હાજરી આપી.
આ પ્રસંગે ડીસા ના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી @pravinmalibjp,ધાનેરા ના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ @MavjidesaiBJP,દિયોદર ના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ @keshajichauhan1 અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર @AniketThakerBJP ની પ્રેરક ઉપસ્થતી રહી..
જય જય ગરવી ગુજરાત 🌄
ડીસામાં ગોપાલ સેનાને બદનામ કરતા લોકો સામે કડક કાર્યવાહીની માગ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી https://t.co/eCss87wCZP
@NarsinhDesaiINC @vadwaladudhrej
રબારી સમાજના આગેવાન, ડીસા અને rect જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ ના દાતાશ્રી એવા ધાનેરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..💐@mavji desai
રેક્ટ સંકુલ ના સ્વપ્નદૃષ્ટા અને રબારી સમાજ માં શિક્ષણ🎒🏫📚🎓 ની જ્યોત ઉજ્વળ કરનાર એવા સ્વ.જીવણકાકા (ભાન્ડુ) ની દ્રીતય વાર્ષિક પુણ્યતિથિ પર ભગવાન દ્વરકાધીશ તેમની આત્મા ને શાંતિ અર્પે ઓમ શાંતિ 👏👏
@RectGujarat
આજ રોજ અમારા ફાર્મહાઉસ ખાતે રબારી સમાજના આગેવાન અને ચાણસ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી માલજીદાદા અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ (@GovabhaiRabari_ ) સહિત શુભેચ્છા મુલાકાત લીધી...
વાગડોદ જગ્યાના દાનવીર મહંતશ્રી શંકરનાથબાપુએ આજે મહત્વપૂર્ણ જાહેરત કરી હતી,જેમા પોતાના નામે મિલકત વાગડોદ ધામે છે તે પોતાના સમયકાળ પછી બધી મિલકત અને મહંતની ગાદી પણ પોતાના વારસદારોને નહી પણ વાળીનાથ ધામ તરભ ને સોપવાની આજે ધનતેરસના દિવસે શુભ જાહેરાત કરી.
@valinath_akhada