અજય પરાજય માની લેતા યુવા પેઢી માં કલ્પાંત છવાઈ ગયો છે.
🙏મારી યુવાનો ને નમ્ર વિનંતી છે આત્મહત્યા ક્યારેય કોઈપણ સમસ્યાનું સમાધાન નથી.🙏
📢કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી.
યુવાને તો પડકારો નો સામનો કરીને જ આગળ વધવાનું હોઈ છે આ રીતે નાસીપાસ થઈને જુવાનજોધ નું જીવન ટુંકાવું પરિવાર માટે ખૂબ આઘાતજનક અને પીડાજનક હોઈ છે. મહેરબાની કરીને પરીવારનું વિચારો. 🙏
🫱દિવસે ને દિવસે વધતા જતા આપઘાત મૂલ્યવર્ધક જ્ઞાન નો અભાવ દર્શાવી રહીયો છે સરકારે પણ વધતું જતું બેકારી બેરોજગારી ને કારણે દેહ અને દેશ છોડવાનું પ્રમાણ વધી રહ્યુ છે તેની ગંભીરતા લેવી પડશે અને એના માટે સકારાત્મક પગલાં લેવા જરૂરી છે.
AMP India has started a special Cause for feeding the Poor & Hungry, in this Holy month of Ramzan so they are also able to enjoy the blessings. Your donations will go directly to providing Ramzan Ration Kits to those in need including the elderly, homeless, etc. Donate Now!
#તલાટી ની ભરતી 2018મા આવી હતી,3વર્ષ પછી વધુ ફોર્મ હોવાથી તમે ભરતી રદ કરી અને એ જ ભરતી ફરી બહાર પાડી અને વધુ ફોર્મ હોવાના કારણે તમે પરીક્ષા યોજતા નથી, તમે ચુંટણી યોજી શકો છો પરંતુ પરીક્ષા નહી?
ઉમેદવારો આ ભરતી માટે 4 વર્ષથી રાહ જોઇને બેઠા છે જલદીથી તારીખ જાહેર કરવામા આવે
@CMOGuj
મને એક વ્યક્તિએ કહ્યું કે આજે પપ્પુનો જન્મદિવસ છે મે એને રોક્યો કહ્યું કે જે વ્યક્તિની દાદી અને પિતા દેશ માટે શહીદ થયા એમના દિકરાને તમે પપ્પુ કહિને તમારી માનસિક દેવાળિયુ કરો છો એ હકિકત છે ! તમારી વિચારધારા અલગ હોઈ શકે એ સંવાદથી ચર્ચા થઈ શકે છે @Happy birthday Rahul Gandhi
चेहरे पर नक़ाब डालकर ट्रेन फूंकने वाले को इनसे सीखना चाहिए देश सेवा और राष्ट्रप्रेम।
देखिए कैसे गया में जान जोखिम में डालकर 2 बोगियों को रेलवे कर्मचारियों ने अलग किया और फिर शहर के आम लोगों ने धक्का लगाकर इन्हें को दूर किया ताकि आग की लपटों से सरकारी संपत्तियों को नुक़सान ना हो।
તલાટી ની પરીક્ષા લેવા અંગે વિચારણા થઈ રહી છે. થોડી ધીરજ રાખો,રોજ રોજ આ બાબતે સમાચાર ન આવે,આપ બધા પણ સમજો છો કે 17 લાખ ઉમેદવારો માટે વ્યવસ્થા એ એક મોટો પડકાર છે.ગઇકાલે પણ મંડળની બેઠક મળી હતી.cm અને પંચાયત મંત્રી હકારાત્મક આગળ વધી રહ્યા છે ચૂંટણી પહેલા લેવાઈ જશે તેવું લાગે છે
I love this story from Assam India 🇮🇳because it reminds me that one person can make a difference.
In 1978, Jadav Payeng began planting a tree every day for 37 years.
कई राज्यों में टैक्स फ्री करने के बावजूद 5 दिन में 50 करोड़ कमाने में भी फेल हुई Akshay Kumar की "सम्राट पृथ्वीराज"
◆बिना दर्शकों के लगातार शो हो रहे हैं कैंसिल
UPSC Toppers Clicked Together...
Topper Shruti Sharma in the centre
Ankita Aggarwal Rank 2 on the left
Gamini Singla Rank 3 on the right (clicking selfie)
@DrJitendraSingh