These are migrant workers from UP-Bihar, and other states. Due to the floods in Surat, many of them lost all their clothes.
Today, Gujarat DCM @sanghaviharsh bhai met them and directed the authorities to provide new clothes to every member of the 150+ affected families...
Such a thoughtful and compassionate gesture. ❤️
પહેલું DV (ફિલ્ટર): ભરતી બોર્ડ (ગૌણ સેવા)
બીજું DV (ફિલ્ટર) : સંલગ્ન વિભાગ (મહેસૂલ વિભાગ)
ત્રીજું DV (ફિલ્ટર) : હાજર થતી વખતે જિલ્લા કચેરી સ્તરે
ચોથું અને સૌથી મુખ્ય D.V (ફિલ્ટર): જે-તે જાતિનું પ્રમાણપત્ર આપનારી કચેરી (અહીંયા : બિરસા મુંડા આદિજાતિ કમિશનર કચેરી)
સૌથી મોટો તાર્કિક સવાલ એ છે કે: જ્યારે આખું ખાનદાન (પિતા માણસુરભાઈ, કાકા અરવિંદભાઈ અને ફઈબા ગીતાબેન) ઓન-રેકોર્ડ OBC (SEBC) હોય, અને ખુદ મોટો ભાઈ ૨૦૧૭ સુધી પોલીસ ભરતીમાં ઓબીસી તરીકે દોડ્યો હોય; તો પછી આ ૨૧ મહિનામાં સંતાનો પાસે આદિવાસી (ST) નું પ્રમાણપત્ર ક્યાંથી આવ્યું ? ❓ કેવી રીતે આવ્યું ❓
🤔આટલો મોટો વિરોધાભાસ આ ચાર-ચાર સ્તરના વેરિફિકેશનમાં કોઈ ઉચ્ચ અધિકારીની નજરે કેમ ન ચડ્યો?
🧾આજથી 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંકપત્ર આપવા આવ્યા! ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીની અધ્યક્ષતામાં નિમણૂંક પત્ર એનાયત કાર્યકમ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ..ત્યાં જ આરાધના માણસુરભાઈ પાલીયાને મહેસૂલ તલાટીનો ઓર્ડર આપવામાં આવ્યો.
📌ભવિષ્યનો ખતરો: મહેસૂલ તલાટીમાં પાસ થયેલી દીકરી આરાધનાબેન હાલમાં GPSC (STI Mains વગેરે) ની પરીક્ષાઓ આપી રહી છે. તેમાં પણ ST મહિલાના ખૂબ જ નીચા મેરિટનો લાભ લઈને તેઓ ભવિષ્યમાં ક્લાસ ૧-૨ (ડેપ્યુટી કલેક્ટર/ડીવાયએસપી) જેવા ઉચ્ચ પદો પર પણ ગોઠવાઈ જશે.
📌વહીવટનો કેવો અદ્ભુત તાલમેલ: સામાન્ય જનતાને એક નાનો દાખલો કઢાવવો હોય તો કચેરીઓના ધક્કા ખાઈને ચપ્પલ ઘસાઈ જાય છે, જ્યારે અહીં પિતૃપક્ષ ઓબીસી હોવા છતાં આખું તંત્ર લાલ જાજમ પાથરીને ઊભું રહ્યું અને ચાર સ્તરના વેરિફિકેશનના નાટક પછી સીધો મુખ્યમંત્રીના હસ્તે ઓર્ડર ! શું આ આખી વ્યવસ્થાને ઊંઘતી રાખીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે ?
શું મુખ્યમંત્રી પણ છેતરાયા ?🤔
સભ્ય 3 - મોહિતભાઈ પ્રવિણભાઈ પાલીયા (મોટા બાપુનો દીકરો): વર્ષ ૨૦૧૬-૧૭ માં ફોરેસ્ટ બીટ ગાર્ડમાં #SEBC તરીકે ફોર્મ ભરનાર વ્યક્તિ વર્ષ ૨૦૨૨ ની પશુધન નિરીક્ષકની ભરતીમાં #ST કેટેગરી દર્શાવે છે.'
પુરાવો ૧ (Guard Exam result): પરિણામમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે "LIST OF QUALIFIED CANDIDATES FOR BEAT GUARD EXAM" માં Mr. MOHITBHAI PRAVINBHAI PALIYA નું નામ નોંધાયેલ છે. આ યાદીમાં તેમની કેટેગરી "#SEBC" દર્શાવવામાં આવી છે.
પુરાવો ૨ (Live Stock Inspector Exam): બીજી તરફ, જે "GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD" ની પશુધન નિરીક્ષક (Live Stock Inspector) ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, તેમાં ક્રમ ૩૫૯ પર MOHIT PRAVINBHAI PALIYA નું નામ છે. આ દસ્તાવેજમાં તેમની કેટેગરી ""#ST"" દર્શાવવામાં આવી છે.
આટલા ટૂંકા ગાળામાં એક સરકારી નોકરીમાંથી બીજી સરકારી નોકરીમાં કેટેગરી બદલાઈ ગઈ ?
◽મળતી માહિતી પ્રમાણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ છે.
📌સભ્ય 4 - અભય અરવિંદભાઈ પાલીયા (કાકાનો દીકરો): વર્ષ ૨૦૨૫ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Clerk) ની ભરતીમાં તેઓ પણ ST કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ થાય છે.
ભૂતકાળમાં વિવાદિત અને ખોટા ડોક્યુમેન્ટ્સ ના આધારે નોકરી મેળવેલ આ જ સત્તાવાર લિસ્ટમાં સૌથી ઉપર એટલે કે ક્રમ ૦૧ ઉપર અરજી નં. ૩૭૭૫૨ સાથે NAVGHAN REVABHAI SARSAIYA નું નામ પણ ST કેટેગરીમાં ચમકી રહ્યું છે.
સામૂહિક તપાસની જરૂરિયાત: માત્ર કોઈ એક વ્યક્તિગત ઉમેદવાર નહીં, પણ આ આખી ભરતીમાં ST કેટેગરી હેઠળ જેટલા પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તે તમામે તમામના પ્રમાણપત્રો અને પિતૃપક્ષના મૂળ વતનની વિગતો તપાસવામાં આવે.
🤔છે ને ગજબ જે ગામના સરકારી રેકોર્ડમાં એક પણ આદિવાસી નથી, ત્યાંથી એમને આદિવાસી ઉમેદવાર મળી જાય છે! અને જ્યાં આખું ખાનદાન પેઢીઓથી ઓબીસી છે, ત્યાંથી એમને #એસ.ટી.ના ઓર્ડર મળી જાય છે!🤔
📢 સરકાર અને સત્તાવાળાઓ સમક્ષ માંગણીઓ
⛔નિમણૂક પર કામચલાઉ રોક: મહેસૂલ તલાટી તરીકે હાલમાં જ પસંદ પામેલ ઉમેદવાર આરાધના માણસુરભાઈ પાલીયાનું કાસ્ટ વેરિફિકેશન સંપૂર્ણપણે પૂરું ન થાય અને શંકાઓનું નિવારણ ન થાય ત્યાં સુધી ઓર્ડર આપવા પર કામચલાઉ રોક લગાવવામાં આવે.
⛔SIT ની રચના દ્વારા તપાસ: આદિજાતિ કમિશનર કચેરીની વિશ્લેષણ સમિતિ દ્વારા આ પરિવારના ચારેય સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સઘન તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નીમવામાં આવે.
⛔મૂળ દસ્તાવેજોની ચકાસણી: પિતા માણસુરભાઈના ઓરિજિનલ OBC દાખલા, જામનગરના જાંબુડા ગામે OBC બેઠક પરથી ચૂંટણી લડનાર સગા ફઈબાના પેઢીનામાના રેકોર્ડ મંગાવીને આ જ્ઞાતિ પરિવર્તન પાછળનું સાચું રહસ્ય શું છે તેની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી તપાસ કરવામાં આવે.
જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો તાત્કાલિક ધોરણે તમામ સભ્યોને નોકરીમાંથી બરતરફ કરી, પગારની રિકવરી કરી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સહિત આખા પરિવાર સામે FIR નોંધવામાં આવે.
ગાંધીનગર ઇન્ફોસિટી મેટ્રો સ્ટેશન 🚇
ઓછી ફ્રિકવન્સી અને બે ટ્રીપ વચ્ચે ૧૮ મિનિટથી વધુ સમય હોઇ મુસાફરોને બેસવા માટે માત્ર એક જ બેન્ચ તકલીફદાયક છે. વધુ બેન્ચ મૂકશો જેથી ખાસ મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનને સવલત રહે.
@MetroGMRC@sanghaviharsh#AhmedabadMetro#આપણી_મેટ્રો
@ActusDei Hamko laga ki war khatam.... to kuch achhi news aayegi.
But abb ye Fufa ni nayaa naatak leke aaye hai...
2-3 mahina yahi gaana chalayege....
WPI .....
@AshwiniUpadhyay@PMOIndia@narendramodi@AshwiniVaishnaw@RailMinIndia 17 degree at sencer. Means sencer agar upar laga hai to waha pe 17 hai, to train me averge 20' hoga, and bhid badh jaaye to 22 ja sakta hai.
but 24 jub set karege to bheed me suffocation feel hone lagta hai. So its ok to set 19-20 if required.
@Srikant_x64@REDBOXINDIIA Cars24 ka business hai second hand cars bechne ka....
Saalo ne view k chakkar me mast video banake business ki waaat lagaaa di....
Abb log 10 baar sochenge second hand lene se pahle
@aiyooivaraa@PravinKhetan Yes,
Finfluencer are the worst covid born product. Even insta 6apri are seems good. They want some attantions only. For that they can do anything.
@ThetaVegaCap In distibutor meet at vadodara, one MFD told to neal parekh that "Expance ratio is higger then industry so that some investor hasitate to invest."
Neal parekh answer straightly that "ese investor chaie hi nahi, our scheme is only for long term investors. "