क्या देश के माननीय प्रधानमंत्री महोदय गुजरात के मूल निवासी होने के नाते गुजरात के कर्मचारियों के हक की बात सुनेंगे? और क्या वह गुजरात के माननीय मुख्यमंत्री भूपेंद्रभाई को #फिक्सपेनीति के संबंध में उचित समाधान लाने का निर्देश देंगे?
@PMOIndia@CMOGuj@narendramodi@Bhupendrapbjp
✍️ગુજરાતની સશકત પ્રજાએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું એ જ પ્રજાનું ફિક્સ પેમાં વર્ષોથી ભાજપના શાસનમાં શોષણ થઈ રહ્યું છે.
📌હવે સરકારે ગુજરાતના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જ જોઈએ.
📌આશા રાખીએ કે @Bhupendrapbjp ની સરકાર ટૂંક સમયમાં આ ઐતિહાસિક નિર્ણય લે.
@deepakrajani123@hdraval93
GSRTCના પાયાના કર્મચારીઓની તહેવારો દરમિયાનની સેવા બિરદાવવા લાયક છે.તેમને સેવા દરમીયામ વધુ અદ્યતન સુવિધાઓ મળે એ બાબતે વિચારણા થવી જોઈએ.જોકે છેલ્લા કેટલાક સમયથી સરકારશ્રી દ્વારા ગ્રેડપે અને ફિક્સ પગાર બાબતે થયેલા નિર્ણયો ખૂબ જ સારા અને પ્રશંસનીય છે.
@sanghaviharsh@OfficialGsrtc
GSRTCના પાયાના કર્મચારીઓની તહેવારો દરમિ���ાનની સેવા બિરદાવવા લાયક છે.તેમને સેવા દરમીયામ વધુ અદ્યતન સુવિધાઓ મળે એ બાબતે વિચારણા થવી જોઈએ.
જોકે છેલ્લા કેટલાક સમયથી સરકારશ્રી દ્વારા ગ્રેડપે અને ફિક્સ પગાર બાબતે થયેલા નિર્ણયો ખૂબ જ સારા અને પ્રશંસનીય છે.
@sanghaviharsh
@OfficialGsrtc
અનીતિ ફિક્સ વેતનની, હવે બેઅસર કરવી છે,
મળે છે વોટ મને એક જ આપવા, મનેય કરકસર કરવી છે.
પ્રશ્ન પગાર નો આવે, બહાના થાય તિજોરી પર બોજાનાં,
પ્રચારે વાપરે અબજો, હિસાબો હોય છે એના ?
#No_More_FixPay_in_Gujarat