#કલરવિઝનLRD
જો વારંવાર કોર્ટ તારીખ ઉપર તારીખ પડે અને ન્યાય માટે ઉમેદવાર ભીખ માંગતો હોય છતા સરકાર ને કોઈ ફરક ન પડે તો માણસ છેલ્લા રસ્તા તરીકે શું પસંદ કરે ? અમે 38+ ઉમેદવાર જે પરિસ્થિતિ માથી ગુજરી રહ્યા છીએ એ ઓવર લિમિટ કહેવાય ન્યાય આપશો એવી આશા.
@bkjha_ips@PradipsinhGuj@CMOGuj
◆લોકરક્ષકમાં નિમણુંક થયેલ ઉમેદવાર મેડિકલ ફિટનેસમાં કલરવિઝન(રંગઅંધત્વ) અનફિટ કરવાનો કોઈ કાયાદો નથી તો પણ અનફિટ કર્યા,ગુજરાત હાઈકોર્ટે હાજર કરવાનો હુકમ કરેલ અને સુપ્રીમ કોર્ટ રંગઅંધત્વ બાબતે આવા અનેક ચુકાદા આપેલ છતા હાજર કરેલ નથી.
શા માટે?
@PradipsinhGuj
રાજકોટના ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલનાં પત્ની, પુત્રી અને સાળાનું ઢસા નજીક માર્ગ અકસ્માતમાં અવસાનઃ પાંડેરિયા ગામે પ્રસંગમાં ગયા હતા. તેમની અલ્ટો કાર એક આયશર સાથે અથડાઈ, ઘટના સ્થળે જ ત્રણેયએ છેલ્લાં શ્વાસ લીધા
@Charansinh_GAS
@GujaratNetwork@IAMRAJSHEKHAWAT
@PradipsinhGuj@BJP4Gujarat#કલરવિઝનLRD
2018 LRD ભરતીમાં પાસ થયેલ ઉમેદવારો માંથી 40 ઉમેદવારોને ઓર્ડર પ્રાપ્ત થયેલ નથી.
કેમ આ બાબતે કોઈ પગલાં લેવામાં આવતા નથી.?
પ્રિય પ્રદીપસીહ જાડેજા સાહેબ ઉમેદવારો આમ થી આમ ભટકી રહ્યા છે તો ઓર્ડર મળે એવા આપ શ્રી દ્રારા પગલાં લેવામાં આવે એવી આશા રાખું છું.
#કલરવિઝનLRD@PradipsinhGuj
માનનિય ગૃહમંત્રી સાહેબ આપે અમારા પ્રશ્ન નો પત્ર દ્વારા જવાબ તો આપ્યો પરંતુ હજુ સુધી
3 સપ્તાહ જેટલો સમય વિતી ગયા બાદ પણ ઉમેદવારો ને નિમણુક આપવામાં આવી નથી.આ બાબતે આપ કડક કાર્યવાહી એક સફળ ગૃહમંત્રી તરીકેની ફરજ બજાવસો એવો અમને વિશ્વાસ છે.
#કલરવિઝનLRD@SPWestKutch ખાતે હાઇકોર્ટ ના હુકમ બાદ કલરવિઝન ઉમેદવાર ને હાજર કરાયો તો બાકી રહેતા કરછ ના તેમજ અન્ય જીલ્લા તમામ ઉમેદવારોને સત્વરે નિમણૂક આપવા આપને નમ્ર વિનંતી.🙏🙏🙏@dgpgujarat@spkheda
#કલરવિઝનLRD
પશ્ચિમ કચ્છમાં 1 ઉમેદવારને હાજર કર્યા. તો પછી અન્ય 3 ઉમેદવારોને શા માટે હાજર નથી કરતા અન્ય જીલ્લા માં બાકી રહેલ ઉમેદવાર શા માટે હાજર નથી કરતા. આપને નમ્ વિનંતી બાકીના ઉમેદવાર ને વહેલી તકે નિમણુક આપશો.
@dgpgujarat@SPWestKutch@AdgpArmed@PradipsinhGuj@SPKheda
Sir, I was selected as a police constable in 2018-19, after which I was rejected due to a color vision defect in medical. me and 38 other friends have been ordered by the High Court of Gujarat on 06.11.20 but no appointment has been made in Kheda. @SPKheda
#કલરવિઝનLRD હાઇકોર્ટ ના હુકમ નો પાલન ન થતા ગુજરાત ના અલગ અલગ ખૂણે વસતા ગુજરાત ના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે પ્રજાપ્રિય ધારાસભ્ય શ્રી @GulabsinhRajput એ એક અવાજ ઉઠાવ્યો છે.
ગૃહ વિભાગ ને નમ્ર અપીલ છે કે વહેલી તકે નિમણુક આપવામા આવે
@PradipsinhGuj@dgpgujarat@bkjha_ips
#કલરવિઝનLRD હાઇકોર્ટ ના હુકમ નો પાલન ન થતા ગુજરાત ના અલગ અલગ ખૂણે વસતા ગુજરાત ના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે પ્રજાપ્રિય ધારાસભ્ય શ્રી @GulabsinhRajput એ એક અવાજ ઉઠાવ્યો છે.
ગૃહ વિભાગ ને નમ્ર અપીલ છે કે વહેલી તકે નિમણુક આપવામા આવે
@PradipsinhGuj@dgpgujarat@bkjha_ips
#કલરવિઝનLRD
ઘણી વાર સરકાર ને રજૂઆત કરવા છતાં rupani સાહેબ તમારા ગુજરાત માં અમારી હક ની માંગ પૂરી નથી. મન માં તો એવું થાય છે કે કદાચ અમારા ગુજરાત માં સીએમ સોનું સુદ હોય તો સારું. એક મદદ નિ tweet કરી અને wish પૂરી કરી દે.
#કલરવિઝનLRD
વારંવાર રજુઆતો કર્યા છતા સરકાર દ્વારા અમારી સાથે ન્યાય કરવામા આવ્યુ નથી
SC મા દાખલ SLP ના આધારે 26 જેટલા ઉમેદવારો ને 6 જિલ્લા મા નિમણુક મળી પણ અમને અન્યાયજ થયો
કેમ બધા જિલ્લા મા અલગ નીતિનિયમ મુજબ વર્તન થાય છે?
અમારે શું કરવું ?
@PradipsinhGuj@jdchaudhary19@CMOGuj