माननीय पीएम जी, जब नेताओं को पेंशन योजना का लाभ मिल रहा है, तो सरकारी कर्मचारियों को भी इस योजना का लाभ मिलना चाहिए, और यह इनका हक भी है, पुरानी पेंशन योजना तत्काल प्रभाव से लागू करके सभी के साथ न्याय कीजिए। #पुरानी_पेशन_बहाल_करो@shravanupmss@vijaykbandhu@imtechnonitin
જૂની પેંશન યોજના પંજાબ માં લાગુ થવા બદલ પંજાબ ના કર્મચારીઓ ને અભિનંદન...
ગુજરાત સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે ગુજરાત ના 9 લાખ કર્મચારીઓ ને ધ્યાને રાખી જૂની પેંશન યોજના લાગુ કરવાની જાહેરાત કરે અને દિવાળી ની ભેટ આપે...
@CMOGuj@ABPNews@abpasmitatv@CRPaatil@Bhupendrapbjp