Tension Free જીવી લો..
છોડી દો બધું tension
ખાઓ પીઓ જલસા કરો,
મોજથી જીવો એક suggestion .!!
હુકુમ ચાલે છે ત્યાં સુધી,
કરી લો હકુમત,
પછી, નહિ સાંભળે
નહિ માને કોઈ suggestion.!!
ગુસ્સે થવાની, ગુસ્સો કરવાની
જરૂર નથી,
કોઈ સોરી કહે તો પણ ,
શાંતિથી કહી દેજો No mention..!!
👇🏻