ગાંધીનગર ખાતે Two-days School Education Ministers Conference ના ભાગરૂપે રાષ્ટ્રીય સંમેલનમાં માન. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @dpradhanbjpજી એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું રિયલ ટાઇમ મોનીટરીંગ કરતા "વિદ્યા સમીક્ષા કેન્દ્ર" ની મુલાકાત લઇ ત્યાંથી કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવી.