BMS દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મા કાલે આવો છો ને?
फिक्स पे = अन्याय की दीवार,
युवा बोले अबकी बार,
न्याय चाहिए तुरंत हमें,
सम्मान चाहिए हर कदम पे।
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
ચાલો અમદાવાદ
માન @kuberdindor જી કચ્છ સ્પેશિયલ ભર��ી અંતર્ગત કોલ લેટર તો ઇસ્યુ કરવામાં આવ્યા છે પરંતુ જિલ્લા પસંદગી કર્યા વગર પાછા આવવાનો ડર અત્યારથી જ છે.@Bhupendrapbjp જીની સરકાર સંવેદનશીલ છે એવું સાંભળ્યું છે તો કચ્છ સ્પેશિયલ ભરતીમાં તમામ જગ્યાઓ ભરાઈ એ માટે હકારાત્મક અભિગમ રાખે એવી અપેક્ષા.