@sanghaviharsh સાહેબ આખી રાત st માં ઊભા ઊભા જઈ સવારે રિક્ષા વાળા 200 રૂપિયા માગે એટલે 5કિમી ચાલી સેન્ટર સુધી જઈએ છે... પછી પેપરમાં તાવ આવી જાય એવું લાગે સ્કૂલમાં સુવિધા પણ નથી હોતી.નજીક ના સ્થળે સેન્ટર આવે એવું રાખો દયા કરો....
તમે હવે જવાબ આપે adv ૨૪૦ Pre નું result ક્યારે આવશે...કારણકે અમુક જાહેરમાં results આપી શકે તેમ નથી. ભેંસ સાથે કોણ ભાગવત કરે, હવે ક્યારેક જાહેરમાં બોલશે તો માથાકૂટ થઈ જશે😅😅😅
અમદાવાદના DSP શ્રી નો મારા ઉપર ફોન આવેલ છે કે ધોલેરામાં દેશી દારૂ ખુબજ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્ય થયેલ છે . જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો તેજ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂ પીધેલ તેઓને પ્રિકોશન તરીકે હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેઓ જાતેજ ગુન્હાની ઉપર નજર રાખી રહેલ છે . જે બાબતની હું સરાહના કરું છું પરંતુ સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ જે રીતે વધી છે તે ચિંતાનો વિષય છે .
બધી જ રીતે તૈયાર છીએ તમે ગમે તેવી પૅટર્ન લાવો સ્વીકાર છે બસ મેન્સ પછી અમને અમારું અને જે લોકો પાસ થયા બધાનું પેપર જોવા મળવું જોઈએ.... સ્પર્ધા તમે ક્યો તેવી તમે કહો તે રીતે.... બસ પારદર્શી હોવી જોઈએ.... વિરોધ આનો છે બાકી બધાને લડતા આવડે છે..કોઈ પેહલા ધોરણ વાળા નથી..ખાલી વાતું થાય
મહેનત કરવી નથી સીધી સરકારી નોકરી જોઈએ છે. હવે તમને કક્કો ને ૧+૧ કેટલા થાય એ પૂછીને નોકરી આપી દયે? આળસુ ના પીરો ને સ્પર્ધાત્કમ પરીક્ષા દેવી છે પણ સ્પર્ધા જોતી જ નથી!! સ્પર્ધા વધે તો પસંદગી માટેના ફિલ્ટર પણ વધુ મુશ્કેલ બને અને તો જ લાયક ઉમેદવાર સફળ થાય બાકી તમારા જેવા નાલાયક થાય.
@Hasmukhpatelips ૧૮૬૩માં સત્યેન્દ્રનાથ ટાગોર દ્વારા ics પરીક્ષા પાસ કરવામાં આવી હતી. બ્રિટીશ લોકો પણ ભેદભાવ વિના પરીક્ષા યોજતા હતા.આજે કદાચ સત્યેન્દ્રનાથ હોત તો નાપાસ થાત. કોર્નવૉલિસ કહ્યું હતું ભારતીય લોકો ભ્રષ્ટ છે.હવે લાગે છે સાચું કહ્યું હતું.
@Hasmukhpatelips#Revised_Revenue_Talati_Syllabus
કોઈ માણસે એમ કહ્યું હતું અમુક લોકો GPSC ને લાયક નથી. જો gpsc આમ તપાસે તો મહેનતુ કોઈ વિધાર્થી લાયક નથી. આ છે તમારી પારદર્શિતા અને વાસ્તવિકતા. એક પણ લીટી સાચી નથી લખી છતાં આટલા સારા માર્ક.તમે અમારી પરીક્ષા લેવા માટે લાયક છો શું????? જાત ને પૂછી જોજો

#Revised_Revenue_Talati_Syllabus

ગુજરાત માંગે REVISED SYLLABUS
અગાઉ જેની ભરતી ધોરણ 12 પાસ પર થતી તે રેવન્યૂ તલાટી હવે GPSC https://t.co/6uThfCKDjR. અને નાયબ મામલતદાર જેવી થઈ ગઈ જો વર્ણનાત્મક લેવી હોય તો 4400 ગ્રેડ પે પણ આપો
REVISED REVENUE TALATI SYLLABUS
THANKS GUJARAT
1900 ગ્રેડ પેની નૌકરી, માટે આ નવી પરીક્ષા પધ્ધતિ યોગ્ય જણાતી નથી... આ પધ્ધતિમાં ખરેખર છેવાડાના વિધાર્થીઓ પાસે સીમિત સંસાધન હોય છે. GPSC જેવી સંસ્થા પણ ઘણી ટેકનિકલ વર્ગ 2 ની પરીક્ષા માં લેખિત પરીક્ષા નથી રાખતી...તો આ વર્ગ 3 છે એમ પણ 1900 GP!
#Revised_Revenue_Talati_Syllabus